Saturday, October 17, 2026
Home Blog Page 219

Vavada sign up



How to Sign Up for Vavada and Get Started


Vavada sign up

To join a dynamic gaming platform, head directly to the registration page. Input your email address, create a secure password, and choose a username that reflects your gaming persona. Make sure to accept the terms and conditions to move forward efficiently.

After completing the initial form, check your inbox for a verification email. Click the link within to confirm your account. This ensures your details are secure and helps maintain a transparent platform for all players.

Once verified, log in and explore the offerings. Whether you’re interested in slot machines or table games, Vavada provides an array of options. Don’t forget to check the promotions section to maximize your initial deposits and enjoy a broader gaming experience. If encountering issues accessing the site, consider using a vavada mirror site for seamless access.

Step-by-Step Registration Process on Vavada

Start by visiting the official website of the platform. Look for the clear “Register” button, typically located at the top right corner of the homepage. Clicking this initiates the sign-up process.

Create Your Account

Fill in the required fields in the registration form. You will need to provide an email address and choose a secure password. Ensure that the password is strong enough by combining letters, numbers, and special characters. Check the box to accept the terms of service before proceeding.

Verify Your Identity

After submitting your information, a verification email will be sent to the address you provided. Open this email and click the verification link inside. This step confirms your identity and activates your account, allowing you to access all features.

  • Pay attention to spam or junk folders if you do not see the email.
  • If the link expires, request a new one through the website.

Once verified, log in with your credentials. Familiarize yourself with the user interface and explore available games. It’s beneficial to review promotions and bonuses that could enhance your experience. Enjoy your time on the platform!

Verifying Your Account and Setting Up Payment Methods

To engage fully with the platform, begin by verifying your account. This involves submitting a valid government ID and proof of address, such as a utility bill or bank statement. Ensure that the documents are current and clearly legible to avoid delays.

Account Verification Process

Once you upload the required documents, the review process typically takes a few days. Check your email regularly for updates. If there are any issues, support will reach out for clarification or additional information. Avoid using blurry images, as this can prolong your verification process.

After successful verification, set up your preferred payment methods. Navigate to the banking section on your profile and select among various options available, including credit cards, e-wallets, and bank transfers. Each method has different processing times and fees associated, so select what best suits your needs.

Choosing Your Payment Option

When choosing a payment method, consider the deposit and withdrawal limits. Some options may have higher thresholds or longer processing times, especially for withdrawals. Frequent players often prefer e-wallets due to their speed and ease of use.

For deposit methods, check for any promotional bonuses that may apply. Sometimes, using a specific payment method can yield extra credits or spins. Always read the terms associated with these promotions to maximize your benefits.

During the withdrawal process, ensure that your payment method matches your deposit method, as many platforms require this for security purposes. If you face any issues, consult the FAQ section or reach out to customer support for immediate assistance.

Finally, keep your account details updated. If there are any changes to your banking information or residence, update your profile immediately to prevent any disruptions in service or payment processing.

Exploring Game Options and Bonuses After Registration

After completing the registration process, it’s essential to familiarize yourself with the diverse array of gaming choices available. From classic table games to immersive online slots, there’s something for everyone. Slot machines typically feature engaging themes, vibrant graphics, and unique bonus rounds, making them a popular choice among players.

Table games, such as blackjack and roulette, offer strategic challenges that appeal to more traditional gamblers. Players can experiment with different strategies, enhancing their gaming experience. Many platforms also provide live dealer options, bringing the casino atmosphere to your screen.

Bonuses Galore

A variety of incentives await newly registered users. Many platforms offer welcome bonuses that can significantly boost your initial bankroll. Ensure to check out the terms and conditions associated with these promotions, as they often come with wagering requirements to fulfill.

In addition to welcome bonuses, players can receive free spins on selected slot games. These spins provide an excellent opportunity to explore different titles without risking personal funds. Look for promotions that refresh periodically, ensuring that you always have access to new offers.

Exploring Loyalty Programs

Loyalty programs are another fantastic way to enhance your gaming experience. Many platforms reward players for their continued engagement through points systems that can be exchanged for bonuses, cash, or even exclusive events. Joining these programs can lead to additional perks and a more rewarding experience overall.

Daily or weekly promotions often provide opportunities to earn extra rewards or cash back on your losses. Participate in these regularly to maximize your return and enjoy extended gaming sessions. Keep an eye on announcements for surprise bonuses or limited-time offers that can provide a notable boost.

With the variety of games and bonuses, there’s plenty to explore. Be proactive in checking what’s new and adjust your gaming strategy based on incentives available. Take the time to understand the mechanics of each game to truly enjoy what the platform has to offer.


ખંભાળિયામાં બાળકીને રસીના ઇન્જેક્શન અપાયા બાદ મૃત્યુથી અરેરાટી

ખંભાળિયામાં બાળકીને રસીના ઇન્જેક્શન અપાયા બાદ મૃત્યુથી અરેરાટી

દેશ દેવી ન્યુઝ જામનગર ૨૯ જૂન ૨૩ ખંભાળિયા: ખંભાળિયામાં રહેતી ચાર વર્ષની એક બાળકીને બુધવારે મમતા દિવસના રોજ ૨સી અપાયા બાદ તેણીનું મૃત્યુ નીપજ્યાનો બનાવ સામે આવ્યો છે.

આ સમગ્ર પ્રકરણની વિગત મુજબ ખંભાળિયામાં આવેલા સંજયનગર વિસ્તારમાં એક મંદિરની બાજુમાં રહેતા ભારતીબેન પેથાભાઈ વાઘોરા નામના મહિલા તેણીની ચાર વર્ષીય પુત્રી વર્ષાબેનને સાથે લઈ અને ગઈકાલે બુધવારે મમતા દિવસ હોય, આ બાળાને રસી અંગેનું ઇન્જેક્શન આપવા માટે નજીક સંજયનગર વિસ્તારમાં આવેલી આંગણવાડી ખાતે લઇ ગયા હતા. જ્યાં આ બાળાને ત્રણ ઇન્જેક્શન આપવામાં આવ્યા હતા.

આ પછી બાળકીની તબિયત લથડતા તેણીને પ્રાથમિક સારવાર અર્થે ખંભાળિયાની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેણીની હાલત નાજુક જણાતા વધુ સારવાર અર્થે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પરંતુ રસ્તામાં જ આ બાળાએ અંતિમ શ્વાસ ખેંચ્યા હતા. આ સમગ્ર બનાવ અંગે મૃતક બાળાના માતા ભારતીબેને અહીંની પોલીસમાં જરૂરી નોંધ કરાવી છે. મૃતક બાળકીના પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી કરવામાં આવી હતી.

જામનગરની જૈન યુવતિને સાસરીયાનો સિતમ : પાંચ સામે ફરીયાદ

0

જામનગરની જૈન યુવતિને સાસરીયાનો સિતમ : પાંચ સામે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ

  • આરોપી : (૧) રૂષભ સુરેશભાઇ શાહ (૨)હેસાબેન સુરેશભાઇ શાહ (૩) સુરેશભાઇ રમણીકભાઇ શાહ (૪) હેંમાંગી દર્શનભાઈ શાહ (પ) રાજેન્દ્ર ચોટલીયા

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૨૮ જૂન ૨૩ જામનગર એમ.પી શાહ ઉદ્યોગનગર સંત કબીર આવાસ યોજનામાં રહેતી જસ્મીનાબેન રૂષભભાઈ શાહ નામની પરણીતાએ સુરેન્દ્રનગરમાં રહેતા પોતાના શ્વસુરપક્ષના સભ્ય સામે દહેજના કારણે મારકુટ કરી ત્રાસ ગુજારી પહેરેલા કપડે ઘરમાંથી હાંકી કાઢ્યાની ફરિયાદ મહિલા પોલીસ મથકમાં નોંધાવી છે. પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર જસમીનબેન રૂષભભાઈ શાહ કે જેને સુરેન્દ્રનગરમાં રહેતા પોતાના સાસરીયાઓ દ્વારા નાની નાની વાતોમાં વાંક કાઢી માર મારવામાં આવતો અને માવતરે થી વધુ દહેજ લઈ આવવાની માંગણી સાથે ઘરમાંથી હાંકી કાઢી હતી. જેથી પોતે જામનગર આવી ગઈ હતી, અને પોતાના દહેજ ભૂખ્યા સાસરીયાઓ સામે ફરિયાદ નોંધાવી હતી.

જે ફરિયાદના અનુસંધાને મહિલા પોલીસ સ્ટેશનના PSI કલ્પનાબા ચૌહાણ તથા સ્ટાફે જસ્મીનબેનના પતિ ઋષભ સુરેશભાઈ શાહ, સાસુ હંસાબેન સુરેશભાઈ શાહ, સસરા સુરેશભાઈ, નણંદ હેમાંગીબેન દર્શનભાઈ શાહ અને મામાજી સસરા રાજેન્દ્રભાઈ ચોટલીયા વગેરે સામે IPC -ક્લમ ૪૯૮(એ) ૫૦૬ (૨), ૧૧૪ તથા દહેજ ધારા અંગેની કલમ હેંઠળ ગુન્હો નોંધી તપાસનો દોર સુરેન્દ્રનગર સુધી લંબાવ્યો છે.હાલ આ બનાવને લઇ શહેરભરમાં સારી એવી ચર્ચા

જામનગરમાં માથાભારે તત્વો સામે SPની લાલ આંખ: 5 ને ”પાસા”

0

જામનગરના બુટેલગરો પર પોલીસે ઉગામ્યુ ‘પાસા’નું શસ્ત્ર: પાંચ શખ્સો “પાસા હેઠળ જેલમાં ધકેલાયા

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૨૮ જૂન ૨૩ : જામનગર પંથકમાંથી દારૂના ગેરકાયદેસર ધંધો કરતા તત્વો સામે કડક કાર્યવાહી કરવાના ભાગ રૂપે પોલીસે જામનગર શહેરના મયુરનગર વિસ્તારમાં મહાદેવનગરમાં રહેતા મુળ દ્વારકા તાલુકાના બામણાશા ગામના બે સગાભાઇ મયુર ઉર્ફે મયલો કરશનભાઈ ભાટીયા (ઉ.વ. 22) અને સુનીલ કરશનભાઈ ભાટીયા (ઉ.વ. 23) ઉપરાંત મયુરનગરમાં જ રહેતા ગઢવી લાખાભાઈ ર્ફે લાખો દલુભાઈ ધારાણી તેમજ જામનગર શહેરના દિગ્વીજય પ્લોટ શેરી નં. 54 માં રહેતા અશોકભાઈ ઉર્ફે ર્મીી ખટાઉભાઈ મંગે (ઉ.વ. 38) તથા મુળ જોડિયા તાલુકાના પીઠડ ગામના અને હાલ રાજકોટ રહેતા બ્રિજરાજસિંહ ઉર્ફે ક્રિપાલસિંહ ખઉમાસિંહ જાડેજા (ઉ.વ. 31) ની ગુંડાગીરી વિરોધી ધારા હેઠળ જિલ્લા મેજીસ્ટ્રેટના વોરંટના આધારે અટકાયત કરવામાં આવી છે અને પાંચ અટકાયતીઓને રાજ્યની જુદી જુદી જેલમાં મોકલી આપવામાં આવ્યા છે.

આ કામગીરી પો.ઇન્સ.જે.વી.ચૌધરીની સુચના મુજબ પો.સ.ઇ. આર.કે.કરમટા,પો.સ.ઇ. એસ.પી.ગોહિલ તથા પો.સ.ઇ. પી.એન.મોરી તથા એલ.સી.બી. સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, નાનજીભાઇ પટેલ, શરદભાઇ પરમાર ,દિલીપભાઇ તલવાડીયા, હીરેનભાઇ વરણવા, ભગીરથસિંહ સરવૈયા, હરદિપભાઇ ધાધલ, ધાનાભાઇ મોરી, વનરાજભાઇ મકવાણા, અશોકભાઇ સોલંકી, ધમેન્દ્રસિંહ જાડેજા, યશપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, દોલતસિંહ જાડેજા, ધનશ્યામભાઇ ડેરવાળીયા, ફીરોજભાઇ ખફી, શીવભદ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, યોગરાજસિંહ રાણા, કિશોરભાઇ પરમાર, રાકેશભાઇ ચૌહાણ ,બળવંતસિંહ પરમાર, સુરેશભાઇ માલકીયા, જાડેજા, બીજલભાઇ બાલસરા તથા ભારતીબેન ડાંગર દ્રારા કરવામાં આવી હતી.

જામનગરના જમીન દલાલની હત્યા કેસમાં આરોપીનો છૂટકારો

0

જામનગરના જમીન દલાલની હત્યા કેસમાં આરોપીનો છૂટકારો

  • શહેરના વિદ્વાન વકિલ કોમલબેન ભટ્ટની દલીલો કોર્ટે ગ્રાહ્ય રાખી આરોપીને છોડી મુકવા કર્યો હુકમ
  • શંભુભાઇ ડાંગરની જમીન-મકાનની દલાલી બાબતે મુકેશ નરશી રાઠોડ સાથે ડખ્ખામાં હત્યા નિપજાવી હતી.

દેશ દેવી ન્યુઝ જામનગર તા. 28 જૂન 23 જામનગર શહેરના ગુલાબનગર વિસ્તારમાં રહેતા શંભુભાઇ જેસંગભાઇ ડાંગરની 29 ઓકટોબર 2019 ના રોજ સાંજે ચાર વાગ્યાના અરસામાં આડેધડ છરી મારી હત્યા કરવાના કેસમાં મુકેશ નરશી રાઠોડને નિર્દોષ મુકત કરવામાં આવ્યો છે.

શહેરભરમાં ચર્ચા જગાવનાર આ બનાવની હકિકત એવી છે કે ગત તારીખ 29/10/2019 ના રોજ ગુલાબનગર સતવારા સમાજવાડી, નજીક શંભુભાઇ ડાંગરની જમીન-મકાનની દલાલી બાબતે માથાકુટમાં મુકેશ નરશી રાઠોડે હત્યા નિપજાવી હતી ત્યારબાદ સીટી એ ડિવિઝન પોલીસે ઇન્ડિયન પિનલ કોડ 302 સહિત કલમ લગાડી મુકેશ રાઠોડની અટકાયત કરી જેલ હવાલે કરવામાં આવેલ અને આ કેસ પ્રિન્સીપાલ ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટમાં ચાલતા આરોપી તરફે જામનગરના વિદ્વાન વકીલ કોમલબેન ભટ્ટની સાહેદોની જીણવટ ભરી ઉલટ તપાસ તેમજ હાઇકોર્ટ તેમજ સુપ્રિમ કોર્ટના વિવિધ ચુકાદાઓ તેમજ દલીલોને ડિસ્ટ્રીકટ જજ શુભદા બક્ષીએ ગ્રાહ્ય રાખી આરોપી મુકેશ રાઠોડને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરવામાં આવેલ.

આ કેસમાં આરોપી તરફે વિદ્વાન ધારાશાસ્ત્રી કોમલબેન ભટ્ટ, મિલનભાઇ કનખરા, કે.કે. ઝાલા, વનરાજ મકવાણા તેમજ સહાયક તરીકે દિવ્યાબેન અને જયદિપ મકવાણા રહ્યા હતાં.

જામનગર: પોલીસ સસરા, સાળાના ત્રાસથી કંટાળી જમાઈ ઝેરી દવા ગટગટાવી વિડીયો બનાવ્યો : જુવો VIDEO

0

જામનગર સરમત ગામે સસરા પક્ષના ત્રાસથી જમાઈએ ઝેરી દવા ગટગટાવી

  • યુવકે દવા પીતા પહેલા SP સાહેબને સંબોધી Video બનાવી સાસુ, સસરા અને સાળાને જવાબદાર ગણાવ્યા.!!
  • સસરા અને સાળો પોલિસમાં નોકરી કરતા હોવાને કારણે ખોટી રીતે અરજીઓ કરાવી માનસીક ત્રાસ આપતાનો વિડીયોમાં ઉલ્લેખ
  • હરેશ સરવૈયાની પત્નિ નિતાબેન બે વર્ષથી રીસામણે હોવાનું જાણવા મળ્યું છે.

દેશ દેવી ન્યુઝ જામનગર તા.27 જૂન 23 જામનગર નજીકના સરમત ગામે રહેતા અને ખેતીકામ કરતા યુવાને સસરાપક્ષના ત્રાસના કારણે વાડી વિસ્તારમાં જઈ ઝેરી દવા ગટગટાવી લેતા તાત્કાલિક સારવાર માટે જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યા તેની હાલત ગંભીર ગણાવાઇ રહી હોવાનું મનાય રહ્યું છે.

જાણવા મળતી વિગત મુજબ જામનગરના સરમત ગામે હરેશ બાબુભાઈ સરવૈયા નામના યુવકના લગ્ન પાંચ વર્ષ પહેલા રાજકોટ થયા હતા જેમાં યુવકના પત્ની બે વર્ષથી રીસામણે બેઠા હતા હરેશના સસરા રિટાર્યડ પોલીસમેન અને સાળો પોલિસમાં ફરજ બજાવતો હોવાને કારણે અવારનવાર ખોટી અરજીઓ કરી હરેશને ત્રાસ આપતા હોવાનો વાયરેલ વિડીયોમાં ઉલ્લેખ કર્યો છે.

તેવામાં આજરોજ યુવકે ઝેરી દવા પી આપધાતનો પ્રયાસ કરતા તાત્કાલીક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો યુવકે દવા પીતા પહેલા પરીવાર અને જિલ્લા એસપી સાહેબને સંબોધીને સસરા પક્ષના લોકો ત્રાસ આપતા અંગેનો વિડીયો બનાવી માફી માંગી હતી બનાવની જાણના પગલે પોલિસ કાફલો હોસ્પિટલ દોડી જઈ તપાસના ચક્રો ગતિમાન કર્યાં છે.હાલ જમાઈએ સસરા પક્ષના ત્રાસને લઈ દવા પી જવાનો મુદ્દાએ સારી એવી ચર્ચા જગાડી છે.

અજીબોગરીબ ઘટના : જામનગરમાં નીલગાય (રોઝડું)એ અશ્વને માતા માની : હવે જંગલમાં જવું ગમતું નથી

0

જામનગરમાં અજીબોગરીબ ઘટના : નીલગાય એ (રોજડું) અશ્વને માતા માની : હવે તેને જંગલમાં જવું ગમતું નથી

  • તાજા જન્મેલા નિલગાયના બચ્ચાને ફોરેસ્ટ વિભાગે રેસ્કયું કરી જીવદયા પ્રેમીને સોપ્યું હતું
  • અશ્વ (ઘોડી) એ પોતાના બચ્ચાની જેમ સ્તનપાન કરાવી તેનો ઉછેર કરી મોટું કર્યું
  • રોઝનું જુંડ ખેતરોમાં પડે તો એક જ રાતમાં ઉભા પાકને નષ્ટ કરી મેદાનમાં તબદીલી કરવાની ક્ષમતા ધરાવે છે.
  • જીવદયાપ્રેમી ધવલ રાવલ દ્વારા અનેક બિમાર પશુ-પક્ષીઓની સારવાર કરી કુદરતના ખોળે મુક્ત કર્યાં

દે છે.શ દેવી ન્યુઝ જામનગર તારીખ 27 જૂન 23 જામનગરમાંએક અજીબો ગરીબ ઘટના બની છે જેમાં નીલ ગાય(રોઝ)નું બચ્ચું તેની માતાથી વિખોટુ પડી ગયા બાદ એક ઘોડીનું દૂધ પીને મોટું થયું છે તે ઘોડીને જ પોતાની માતા માનીને તેની સાથે રહે છે આ કિસ્સાએ વન્ય જીવ પ્રેમીઓને પણ આશ્ચર્યમાં મૂકી દીધા છે.જામનગર શહેરના ભાગોળે આવેલા નાગના ગામે આવેલા સૂર્યરાજ ફાર્મ હાઉસમાં ઘોડીનો ઉછેર કરવામાં આવતો હતો. દરમિયાન ત્યાં માતાથી વિખૂટુ પડેલું રોઝડાનું બચ્ચુ આવી ચડ્યું હતું અને નાની ઉંમરમાં જ તે ઘોડીના સંગાથે રહેવા લાગ્યું હતું અને ઘોડીને બચ્ચુ (વછેરુ) થતાં તે ધાવણ ધાવતું હતું તો નીલ ગાયનું આ બચ્ચુ પણ ઘોડીનું દૂધ પીવા લાગ્યું હતુંઆશ્ચર્યની વાત તો એ થઈ કે, ઘોડીએ આ બાબતે કોઈપણ જાતનો વિરોધ દર્શાવ્યો નહીં અને પોતાના દીકરાની જેમ ઉછેરવા લાગી, સમય જતાં રોઝડાનું આ બચ્ચુ જંગલમાં જવાના બદલે ત્યાં જ રોકાઈ ગયું હતું અને ઘોડી સાથે તેની મા સમજીને રહેવા લાગ્યું અને તેની સાથે જ ઘોડી જે ખાઈ તે બધી જ વસ્તુઓ ખાવા લાગ્યું. દિવસે આજુબાજુના ખેતરોમાં ચક્કર મારી રાત પડેને બચ્ચુ ઘોડીના રૂમમાં આવી જાય અને તેની સાથે સૂઈ જાય છે.આ અજીબો ગરીબ ઘટનાથી વનજીવપ્રેમીઓ પણ અચંબિત થઈ ગયા છે. કારણ કે, રોઝડુ એ જંગલનું પ્રાણી છે અને તે આવી રીતે રહે તે શક્ય નથી. બીજુ ઘોડી રોઝડાના બચ્ચાને પોતાનું બચ્ચુ માની તેની દેખરેખ કરે તે પણ અત્યંત અચંબિત કરનારી ઘટના છે.

જામનગરના નાઘેડીમાં રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ કાર્યક્રમ થકી શિવને મળ્યું નવજીવન

0

રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ કાર્યક્રમ થકી જામનગરના શિવને મળ્યું નવજીવન

  • નાઘેડી ગામે રહેતા બાળકના હ્રદયમાં કાણું હોય અદ્યતન સારવાર થકી વિનામૂલ્યે ઓપરેશન થતાં પરિવારે ડોકટરો અને સરકારનો આભાર વ્યક્ત કર્યો
  • હાલ શિવ નામનુ બાળક નોર્મલ જીવન જીવી રહ્યું છે.

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૨૬ જૂન ૨૩ જિલ્લાના લાખાબાવળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળ આવતા નાઘેડી ગામમાં રહેતા બાળકને રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ થકી નવજીવન મળ્યું છે. બાળકના હ્રદયમાં કાણું હોવાથી આ કાર્યક્રમ થકી તેનું ઓપરેશન અને સારવાર વિનામૂલ્યે કરવામાં આવ્યા છે.

નાઘેડી ગામે મજુરી કામ કરીને જીવન ગુજારતા સુનીલભાઈ રામકબીરના ઘરે તા. ૦૨-૦૩-૨૦૨૨ના રોજ શિવનો જન્મ થયો હતો. રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમની ટીમ દ્વારા રૂટિંગ સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યું હતું તે સમયે જાણવા મળ્યું કે શિવને માતાનું ધાવણ લેવામાં તકલીફ થતી હતી તેમજ ધાવણ લેવા સમયે પરસેવો થતો હતો. તેથી ડોકટરો દ્વારા માતા પિતાને GGH હોસ્પિટલ-જામનગર ખાતે જવા માટે સમજાવામાં આવ્યું પરંતુ માતા પિતા ગબરાયેલ હતા. તેથી રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમની ટીમના ડો.મહેશ ભીમાણી, ડો.દિવ્યા ભંડેરી અને નિશા કાલરીયાએ તેમણે સમજાવી સંદર્ભ કાર્ડ ભરી જીજી હોસ્પિટલ ખાતે મોકલ્યા હતા.

જીજી હોસ્પિટલમાં શિવ ની પ્રાથમિક તપાસ બાદ લોહીનું પરીક્ષણ, ECO તથા ECGમાં જાણવા મળ્યું કે તેને (CHD Congenital Heart Disease) એટલે કે હૃદયમાં કાણું છે. આ બાળકને ૩ દિવસ પ્રાથમિક સારવાર હેઠળ રાખી વધુ સઘન સારવાર માટે યુ.એન. મહેતા હોસ્પિટલ-અમદાવાદ ખાતે મોકલવામાં આવતા નિષ્ણાતો દ્વારા ખૂબ જ કૂનેહથી ૦૮-૦૭-૨૦૨૨ ના રોજ શસ્ત્રક્રિયા અને જરૂરી સારવાર કરી ક્ષતિને દૂર કરી બાળકને 10 દિવસ દાખલ રાખી હોસ્પિટલ માંથી રજા આપવામાં આવી. આ બાળક હાલ નોર્મલ જીવન જીવી રહ્યું છે. આરોગ્ય તંત્ર દ્વારા શિવની સમગ્ર સારવાર અને હૃદયના કાણાનું ઓપરેશન તદ્દન વિનામૂલ્ય કરવામાં આવતા બાળકના પરિવાર દ્વારા સરકાર અને ડૉક્ટરોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

જામનગરના જોડીયામાં ગાંજાના જથ્થા સાથે બે શખ્સની ધરપકડ

0

જામનગરના જોડીયામાં ગાંજાના જથ્થા સાથે બે શખ્સની ધરપકડ

દેશ દેવી ન્યૂઝ તા.૨૬ જૂન ૨૩ જામનગર: જોડીયા ટાઉન વિસ્તારમાં બાતમીના આધારે ગાંજા સાથે બે શખ્સને ઝડપી લઇ કુલ 46 હજારનો મુદામાલ કબ્જે કર્યો હતો. રેન્જ આઇજી અશોકકુમાર યાદવ દ્વારા એનડીપીએસના કેશો કરવા માટે ડ્રાઇવનું આયોજન કરવામાં આવેલ હોય જે અનુસંધાને જામનગર જીલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ દ્વારા જામનગર જીલ્લામાં નશીલા પદાર્થના વેપાર પર રોક લગાવવા અને નશાખોરી રોકવા માટે પરીણામલક્ષી કામગીરી કરવા સુચના કરવામાં આવેલ તેમજ નાયબ પોલીસ અધિક્ષક મહેન્દ્રસિંહ સોલંકીની સુચના મુજબ ધ્રોલ સર્કલ પીઆઇ એમ.બી. ગજજરના માર્ગદર્શન મુજબ જોડીયા પીએસઆઇ આર.ડી. ગોહીલ તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા.

દરમ્યાન જોડીયા પીએસઆઇ રવિરાજર્સિહ.ડી. ગોહીલને ખાનગી બાતમી મળેલ કે જોડીયા ટાઉનમાં ચારધામ ખાતે આવેલ પાણીના ટાંકા પાસે જાહેર રસ્તા પરથી મોટરસાયકલ સાથે બે ઇસમો ગાંજાના જથ્થા સાથે નિકળનાર છે.

જે હકીકત આધારે પીઆઇ ગજજર સાથે એ જગ્યાએ જઇ રેઇડ કરતા આરોપી સાહીદ ઉર્ફે સાજીદ નુરમામદ પરમલ (ઉ.વ.30) રહે. જોડીયા નાનોવાસ તથા અસરફ ઓસમાણ પરમલ (ઉ.વ.27) રહે. નાનોવાસવાળા પાસેથી ગાંજો 492 ગ્રામ કી. 4920ની વેચાણ અર્થે રાખી તથા રોકડા 16000 તથા એક મોબાઇલ કી. 5000 તથા એક હિરો હોન્ડા સ્પ્લેન્ડર નં. જીજે10એસ-4253 કિ. 20 હજાર તથા એક નાનો ઇલેકટ્રીક વજન કાંટો કિ. 300 મળી કુલ 46220ના મુદામાલ સાથે પકડી પાડી જોડીયા પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એકટ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો

જામનગર સાધના કોલોનીમાં ધરાસાયી ઇમારતનો બનાવ પેલાનો ભયાનકતા પુરવાર કરતો VIDEO સામે આવ્યો

0

જામનગર સાધના કોલોનીમાં આવાસ યોજના હેઠળની બિલ્ડીંગ ધરાસાયી થઈ તે પહેલાનો VIDEO સામે આવ્યો

  • બિલ્ડીંગના ગ્રાઉન્ડ ફ્લોરમાં રહેતા આસામીએ સવારના ભાગે જર્જરીત ઇમારત જમીન દોષ થયા પહેલાની સાક્ષી પુરતી ગોજારી ઘટના મોબાઈલમાં કરી કેંદ
  • સાધના કોલોની હાઉસિંગની અનેક બિલ્ડીંગ હજુ જોખમી:
  • જામનગર મ્યુ કમિશ્નર, પોલિસવડા, ડે.કમિશ્નર, ફાયર, પોલિસ, મનપાની ટીમો તથા જિલ્લા પ્રસાસન સતત ખડેપગે

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૨૪ જૂન ૨૩ જામનગર સાધના કોલોનીમાં હાઉસીંગ બોર્ડની ત્રણ માળની ઇમારત ઘડાકાભેર ધરાસાયી થતા સ્થાનિક તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી તેમાં કુલ 8 લોકોને બહાર કાઢી સારવાર માટે શહેરની જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.તેમજ હિટાચી, જે.સી.બી. સહિતના સાધનોથી ફાયર, પોલીસ, મા.મ.વિભાગ, 108, PGVCL, આરોગ્ય સહિતના વિભાગો બચાવ કામગીરીમાં જોડાયા છે જેમાં ત્રણ લોકોના મોત અને પાંચ ગંભીર રીતે ઘવાયા હતા આ સમગ્ર ઘટનામાં બિલ્ડીંગના ગ્રાઉન્ડ ફ્લોરમાં રહેતા આસામીએ સવારના ભાગે જર્જરીત ઇમારત જમીન દોષ થયા પહેલા પોતાના મકાનના પોપડા ખરતા હતા તે ઘટનાનો વિડીયો બનાવ્યો હતો અને સાજે ઇમારત ધરાસાયી હતી જે વિડીયો જોતા જ મોતના ભયાનક દ્રશ્યો સામે આવ્યા હતા હાલતો આ વિડીયો જોતા જ લાગી રહ્યું છે કે જર્જરીતની અને પોપડા ખરતા હતા ઇમારત પડુ પડુ હતી છતાં લોકોએ બેદરકારી દાખવી તંત્રને પેલા જાણ કરવામાં આવી હોત તો કદાચ ત્રણ જીંદગી બચી જાત

error: Copying and use of the content of the website is considered as illegal activity.