Saturday, October 17, 2026
Home Blog Page 194

Акции для новичков Эпикстар казино 2026 года

0



Акции для новичков казино Эпикстар в 2026 году


Акции для новичков Эпикстар казино 2026 года

Если вы планируете начать свои ставки, обратите внимание на предлагаемые возможности. На платформе расположены специальные предложения, которые помогут вам значительно увеличить банкролл и повысить шансы на успех. Например, некоторые бонусные акции включают возврат части проигрышей или специальные предложения на первый депозит, что может оказаться весьма мотивирующим.

Каждую неделю появляются новые шансы на получение дополнительных преимуществ, поэтому рекомендуется регулярно проверять обновления. Для максимально эффективного использования таких предложений, оптимально задействовать epicstar zerkalo, что обеспечит доступ к актуальным предложениям и высоким коэффициентам.

Важный аспект – условия получения бонусов, которые могут варьироваться. Обязательно ознакомьтесь с ними перед активацией. Выбор времени для ставок также имеет значение; игра в популярные часы может повысить шанс получить щедрые предложения от платформы.

Обзор стартовых бонусов и подарков для новых игроков

Подача заявки на регистрацию может принести вам значительную выгоду. Первые депозиты приветствуются дополнительными средствами, которые могут составлять до 100%. Это означает, что при внесении минимальной суммы вы получите двойной объем средств для игры.

Не ограничивайтесь лишь денежными бонусами. Воспользуйтесь бесплатными вращениями, которые часто предлагаются в качестве приветственного подарка. Они позволят испытать различные слоты без необходимости тратить собственные деньги.

Обратите внимание на дополнительные привилегии, такие как кэшбэк. В случае неудач вам могут вернуть часть проигрышей. Это отличный способ минимизировать риски и продлить время игры.

Существует также возможность участия в различных турнирах, которые могут предложить специальные призы или увеличенные выигрыши. Регулярные события предоставляют шанс не только развлечься, но и выиграть дополнительные бонусы.

Не забудьте ознакомиться с условиями использования, так как каждая инициатива может содержать ограничения по ставкам или времени. Это поможет оптимально воспользоваться всеми предложениями и максимизировать ваши шансы на успех в игре.

Как активировать акции и воспользоваться преимуществами

Для активации предложений необходимо зарегистрироваться на платформе и создать личный кабинет. Убедитесь, что все данные заполнены корректно, чтобы избежать проблем при активации бонусов и предложений.

После успешной регистрации на сайте войдите в личный кабинет. На главной странице или в разделе “Промоакции” найдите список доступных предложений. Обычно новые пользователи могут увидеть их сразу после авторизации.

  • Обратитесь к условиям каждого предложения перед активацией.
  • Некоторые предложения могут требовать депозит или использование определённых игр.
  • Будьте внимательны к срокам действия акций.

Активировать предложение можно одним кликом. Просто нажмите на кнопку “Активировать” рядом с нужной акцией. Важно также проверить, начисляются ли бонусы автоматически после выполнения условий.

Если бонус не активировался, обратитесь в службу поддержки. Они помогут выявить причину неполадки и предоставят информацию о возможных решениях проблемы. Не забудьте ознакомиться с правилами использования полученных средств.

Следите за обновлениями на сайте, поскольку новые предложения появляются регулярно. Подписка на рассылку уведомлений также поможет вам не пропустить выгодные возможности и специальные предложения.

Проверенные стратегии для увеличения выигрышей с акциями

Ставьте минимальный банк при старте, чтобы сохранить капитал для дальнейшей игры. Начав с небольших ставок, вы сможете растянуть время игры и изучить механики предложений. Это позволит избежать быстрого истощения бюджета и повысит шансы на получение выигрышей.

Следите за условиями акций и бонусов на платформе. Четкое понимание требований, таких как вейджер и лимиты, поможет выбирать наиболее выгодные предложения. Используйте бонусы для тестирования различных слотов или игр, не рискуя своими деньгами.

Тип бонуса Сумма Вейджер
Бонус на депозит 100% 30x 5000 р.
Фриспины 50 25x 3000 р.
Кэшбэк 10% нет бессрочно

Управляйте банкроллом. Определите максимальный лимит ставок и строго придерживайтесь его. Это убережет от спонтанных решений и убытков, позволяя сосредоточиться на различных стратегиях игры.

Используйте стратегию ставок Мартингейл для высоких шансов на возвращение потерянного. Увеличивайте ставку в два раза после каждого проигрыша, но следите за лимитами выплат. Эта методика требует четкого контроля над финансами и тщательной подготовки.

Играйте в автоматах с высоким RTP. Показатель возврата игроку 95% и выше предоставляет больше шансов на получение выигрышей. Ищите слоты с прогрессивными джекпотами, они могут значительно увеличить ваши доходы, если повезет.


જામનગર : દવાના નામે ખેડુત સાથે છેતરપિંડી આચરતી ગેંગનો પર્દાફાશ : 5 મહિલા સહિત 11 જબ્બે

0

જામનગર સાયબર ક્રાઇમ એ તાડપત્રી અને રાસાયણિક દવાની એજન્સી તથા વેચાણ કરવા માટે ખેડૂતો સાથે છેતરપિંડી કરતી ટોળકીને ઝડપી પાડી

  • જૂનાગઢમાંથી સાયબર ક્રાઇમ એ પાંચ પુરુષ અને છ મહિલાઓને દબોચી લીધા
  • ખેડૂતોને એજન્સી આપવાના નામે આ ટોળકી વિશ્વાસમાં લઈ અને કરતી હતી છેતરપિંડી
  • જામનગર સાયબર ક્રાઇમ તમામ 11 લોકોને દબોચી લઈ થોકબંધ મોબાઇલ સહિતનો મુદામાલ જપ્ત કરી , પૂછપરછ આદરી 

દેશ દેવી ન્યૂઝ જામનગર તા.૨૨ નવેમ્બર ૨૩ જામનગર જૂનાગઢ શહેરમાં ચાલતું બોગસ કોલ સેન્ટર જામનગર સાઇબર ક્રાઈમ સેલે ઝડપી પાડ્યું, જામનગરમાં રહેતા એક ખેડૂતની ફરિયાદ પરથી જૂનાગઢમાં દરોડૉ પાડ્યો હતો ખેડૂતોને તાલપત્રી અને દવાની એજન્સી આપવાના નામે છેતરપીંડી કરતા હતા જેમાં જૂનાગઢની 5 મહિલા સહિત અગ્યાર શખ્સોને ઉઠાવી લીધા હતા તમામ શખ્સોના કબ્જામાંથી થોકબંધ મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતોપોલીસ સુત્રમાંથી જાણવા મળતી વિગત મુજબ જામનગરમાં ખેડુત સાથે તાલપત્રી અને દવાના નામે છેતરપીડીં આચરી હોવાનું સાઇબર ક્રાઇમના ધ્યાને આવ્યું હતું જેથી પોલિસ હરક્તમાં આવી અને તપાસની દિશામાં ટેકનીકલ એનાલીસીસ સોર્શીસથી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો જેમાં અનેક ખેડુત સાથે છેતરપીંડી કર્યાંનું ધ્યાને આવ્યું હતું હાલતો પોલીસે જુનાગઢની પાંચ મહિલા સહિત અગ્યાર શખ્સોને ઉઠાવી લઇ વધુ કાર્યવાહી હાથ ધરી છે

જામનગરમાં ચોકીદારને વીજ આંચકો લાગવાથી નીચે પટકાતા મોત

0

હાપામાં ચોકીદારને વીજ આંચકો લાગવાથી પટકાતા માથામાં ઈજા પહોંચતા મોત

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૨૦ નવેમ્બર ૨૩ જામનગરના હાપા પાસે ટુ-વ્હીલર શો-રૂમના વર્ક શોપમાં ચોકીદારને ઈલેકટ્રીક શોટ લાગતા પટકાતા માથાના ભાગે ઈજા પહોંચતા ટુંકી સારવારમાં મૃત્યુ નિપજતાં પરિવારમાં શોક વ્યાપી ગયો છે.શહેરના ગુલાબનગર રામ મંદિર વાળી શેરીમાં રહેતા રમેશભાઈ નરશીભાઈ ચૌહાણ (ઉ.વ.૫૫) નામના ખવાસ પ્રૌઢ ચોકીદારી તરીકે નોકરી કરતા હોય અને તા.૧૯ના રોજ સવારમાં હાપામાં યામાહાના શો-રૂમના વર્ક શોપમાં ચોકીદારને ઈલેકટ્રીક કેબલ વાયર પગમાં આવી જતા ઈલેકટ્રીક શોટ લાગવાથી જમીન પર પટકાવાથી માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાંજ્યાં ટુંકી સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ નિપજતાં પરિવારમાં શોક વ્યાપી ગયો હતો. આ બનાવની હરીશભાઈ પરષોતમભાઈ ચૌહાણે પોલીસમાં જાહેર કરતાં જમાદાર ચંદ્રેશભાઈ જાટીયાએ મૃતદેહનો કબ્જો સંભાળીને પીએમ માટે મોકલી દીધો હતો.

જામનગર ગુલાબનગરમાં જમાઇ વિર્ફ્યો : સસરા ઉપર જીવલેણ હુમલો

0

જામનગર શહેરના ગુલાબનગરમાં આઘેડ પર જમાઈ સહિતનો હુમલો થતા અફડાતફડી

  • છોડાવવા પડેલા મહિલા સહિત બેને માર્યા, ત્રણેય સામે ફરીયાદ 

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૨૦ નવેમ્બર ૨૩  જામનગર ગુલાબનગર વિસ્તારમાં રહેતી એક પરિણિતાએ તેના પિતા પર ઘારીયા-પાઇપ વડે હુમલો કરી ઇજા પહોચાડી પોતાના પર દુઃખ ત્રાસ ગુજારવા મામલે પતિ,જેઠ અને દિયર સહિત ત્રણ સામે ફરીયાદ નોંધાવી છે. પરિણિતા ત્રાસ મામલે પોલીસ મથકે ફરીયાદ કરવા ગયાનો ખાર રાખી ઘર પાસે ધસી જઈ આ હુમલો કર્યાનુ જાહેર થયુ છે.જેમાં છોડાવવા ગયેલા મહિલા સહિત બેને પણ મુંઢ ઇજાપહોચ્યાનુ બહાર આવ્યુ છે.શહેરના ગુલાબનગરમાં રહેતી ફરજાનાબેન અનવરભાઈ સીપાઈ નામની પરિણિતાએ તેણીના પિતા પર ધારીયા-પાઈપ વડે હુમલો કરી પગમાં ફ્રેકચર સહિતની ઈજા પહોચાડી તેણીના ભાભી છોડાવવા જતાં લાત મારી ઇજા પહોચાડી સળીયા વડે તેના ભાઈને ઈજા કર્યાની ફરીયાદ સીટી બી પોલીસમાં પતિ અનવર ઇસ્માઇલભાઈ સીપાઈ, અબ્બાસ ઇસ્માઇલ સીપાઈ અને મહેબુબ ઇસ્માઇલ સીપાઈ સામે નોંધાવી છે. ભોગગ્રસ્તને લગ્નજીવન – દરમિયાન પતિએ દુઃખ ત્રાસ આપી ગાળો ભાંડી લાકડી વડે માર મારી – ઘરેથી રૂપિયા લાવવા દબાણ કર્યાના મામલે પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવવા ગયાનો ખાર રાખી પતિ ઉપરાંત જેઠ અને દિયરે એકસંપ કરી આ હુમલો કર્યાનુ ફરીયાદમાં જાહેર થયુ છે.હુમલામાં ઘવાયેલા આઘેડને સારવાર અર્થે હોસ્પીટલ ખસેડાયા હતા.બનાવ મામલે પોલીસે શારીરીક માનસિક ત્રાસ અને હુમલા સહિતની કલમ હેઠળ ત્રણેય સામે ગુનો નોંધ્યો છે. આથી સીટી-બી પોલીસે IPC કલમ-૪૯૮(એ), ૩૨૫, ૩૨૪, ૩૨૩, ૫૦૪, ૧૧૪, તથા જી.પી. એક્ટ કલમ ૧૩૫ (૧) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

જામનગર વાલકેશ્વરીમાં ”આને ઉડાળી” કહી બે દરબાર મિત્રોને માર માર્યો : હોસ્પિટલ જઈ દાટી મારી

0

જામનગર વાલ્કેશ્વરીમાં બે યુવાનો પર છરી-ધોકા વડે જીવલેણ હુમલો થતા નાસભાગ

  • આરોપી : (૧) પ્રદીપસિંહ વાઘેલા (૨) યોગેશ પરમાર, તથા બે અજાણ્યા શખ્સો
  • ઇજાગ્રસ્ત બન્ને ગરાસીયા યુવાન સારવાર હેઠળ ખસેડાયા 
  • આરોપીઓએ હોસ્પિટલ પહોંચી પોલીસ ફરિયાદ નહીં કરવા ધાક ધમકી ઉચ્ચારી પલાયન

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૧૭ નવેમ્બર ૨૩ જામનગર રામેશ્વરનગર વિસ્તારમાં રહેતા અને ડ્રાઇવીંગનો વ્યવસાય કરતા સિદધરાજસિંહ ઝાલા અને તેનો મિત્ર વાલ્કેશ્વરીમાં પગપાળા ચાલીને જઈ રહ્યા હતા ત્યારે બે યુવાનો પર તિક્ષણ હથીયાર, ધોકા વડે હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે ચાર શખ્સો સામે સીટી-બી મથકમાં ફરિયાદ નોંધાવાઇ છે, ઉપરાંત બંને યુવાનોને ઈજા થઈ હોવાથી સારવાર માટે જીજી હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા હતા ત્યાં પણ આરોપીઓએ પહોંચી જઈ પોલીસ ફરિયાદ નહી કરવા ધાક ધમકી ઉચ્ચાર્યાનું પોલીસમાં જાહેર કર્યું છે.પોલીસ સુત્રો માંથી જાણવા મળતી વિગત મુજબ રામેશ્વરનગર નજીક નિર્મલનગરમાં રહેતાં અને ડ્રાઇવિંગ કામ સિધ્ધરાજસિંહ  ઉપેન્દ્રસિંહ ઝાલા અને તેના મિત્ર મયુરસિંહ જાડેજાની સાથે વાલકેશ્વરી વિસ્તારમાંથી પગપાળા ચાલીને જઈ રહ્યા હતા, જે દરમિયાન જામનગરના પ્રદીપસિંહ વાઘેલા અને યોગેશ પરમાર તેઓના અન્ય બે શખ્સો સાથે ધસી આવ્યા હતા, અને સૌપ્રથમ સિદ્ધરાજસિંહ ઝાલા પર હુમલો કરી ઇજા પહોંચાડી મરણતોલ માર માર્યોં હતોત્યારબાદ તેની સાથે રહેલા મયુરસિંહ જાડેજાને પણ માર માર્યો હતો જેમાં બંને ઇજાગ્રસ્ત બન્યા હોવાથી બંનેને સારવાર માટે જામનગરની જી.જી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. જયાં ઉપરોક્ત તમામ આરોપીઓ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને ધાકધમકી ઉચ્ચારવા લાગ્યા હતા જો પોલીસ ફરિયાદ કરશે તો જાનથી મારી નાખીશ બનાવની જાણના પગલે સીટી-બી ડિવિઝન પોલીસ હોસ્પિટલ ખાતે દોડી ગઈ હતી અને સમગ્ર ઘટનાથી PI હરદીપસિંહ ઝાલાને વાકેફ કરાયા હતાઆથી સિદ્ધરાજસિંહ ઝાલાની ફરિયાદ પરથી ચારેય આરોપીઓ સામે IPC – કલમ-૩૨૬, ૩૨૫, ૩૨૪, ૩૨૩, ૫૦૪, ૧૧૪, ૫૦૬ (૨), તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ (૧) મુજબ ફરિયાદ નોંધાવતાં પોલીસ તેઓને શોધી રહી છે.

જામજોધપુરના ગઢકડા ગામે ધિંગાણું : પિતા પુત્ર ધાયલ : 8 સામે ફરિયાદ

0

જામજોધપુર ટ્રેક્ટર બાજુમાં ચલાવા બાબતે ડખ્ખો: પિતા પુત્ર પર આઠ શખ્સોનો જીવણેણ હુમલો

  • હુશેનભાઈ સંઘી નામના આધેડને માથાના ભાગે ગંભીર ઇજા : હાલત નાજુક
  • આરોપી (૧) ફિરોજ ઓસમાણ (૨) ઇકબાલ ઓસમાણ (૩) યાસિન ઓસમાણ (૪) યુસુફ ઉમર (૫) શાહરુખ વલીમામદ નં(૬) અયુબ યુસુફ તથા અન્ય બે અજાણ્યા ઇસમો રહે.બધા ગઠકડા ગામ તા.જામજોધપુર જી.જામનગર 

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૧૭ નવેમ્બર ૨૩ જામજોધપુરના ગઢકડા ગામે રહેતા રજાકભાઇ હુશેનભાઇ ઉન્નડ નામના સંધી યુવાન સાથે સાથે રસ્તા પર ટ્રેકટર નજીકથી અલાવવા બાબતે બોલાચાલી થયેલ હોય જે બાબતેનુ મનદુખ રાખી પિતા પુત્ર ઉપર આઠ શખ્સો લાકડાના ધોકા,લોખંડના પાઇપ તથા કુહાડી સાથે ઘસી આવી પિતા પુત્રો ઉપર ટુટી પડ્યા હતા જેમા હુશેનભાઇ ઉન્નડ ને માથાના ભાગે હેમરેજ તથા ફ્કચર જેવી ગંભીર ઇજા થતા લોહીલુહાણ હાલતમાં તાત્કાલિક સારવાર માટે જામનગર જી.જી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જેમા હુશેનભાઈની હાલત નાજુક ગણાવાઈ રહી છે.બનાવની જાણના પગલે પોલિસ કાફલો ઘટનાસ્થળે દોડી જઈ કોઈ અનિચ્છિય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો શેઠ વડાળા પોલીસે રજાકની ફરિયાદ પરથી ફિરોજ ઓસામણ, ઇકબાલ ઓસમાણ , યાસિન ઓસમાણ , યુસુફ ઉમર, શાહરુખ વલીમામદ તથા અયુબ યુસુફ સહિત આઠ શખ્સો વિરૂદ્ધ ગેરકાયદેસર મડળી રચવા અંગેની IPC – કલમ ૩૨૫, ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ (૧) મુજબ ગુનો નોંધી આગળની તપાસ PSI આર.એલ ઓડેદરા ચલાવી રહ્યા છે. અને આરોપીની શોધખોળ આદરી છે.

જામનગર જિલ્લામાં તમામ મોબાઈલ લે- વેચ કરતા દુકાન ધારકોને ”રજિસ્ટર” નિભાવવા અંગે જાહેરનામું

0

જામનગર જિલ્લામાં તમામ મોબાઈલ લે- વેચ કરતા દુકાન ધારકોને રજિસ્ટર નિભાવવા અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૧૭ નવેમ્બર ૨૩ જામનગર જિલ્લામાં બનતા વિવિધ ગુન્હાઓમાં મોબાઈલ ફોનનો ઉપયોગ થાય છે, અને મોબાઈલની ચોરીના ગુન્હાનું પ્રમાણ વધવા પામ્યું છે. આવા ગુન્હાઓ શોધી કાઢવા માટે ગુન્હામાં વપરાયેલા અથવા ગયેલા મોબાઇલ ફોનના I. M. E. I. નંબરનું ટ્રેકીંગ કરીને ગુન્હાના મુળ સુધી પહોંચવા પ્રયત્નો કરવામાં આવે છે. ઘણી વખત મોબાઈલ ફોનના વપરાશ કરનારા વ્યક્તિ સુધી પહોંચવામાં આવે ત્યારે જાણવા મળે છે કે, તેઓએ કોઈ અજાણ્યા માણસ પાસેથી મોબાઈલ ખરીદેલો છે. જે મોબાઈલ વેચનાર/ ખરીદ કરનારને ચોરાયેલો અથવા ગુન્હામાં વપરાયેલો હોવાની માહિતી હોતી નથી.આવા ગુન્હાઓના મુળ સુધી પહોંચી સાચા આરોપીને શોધી કાઢવા માટે કોઇપણ (જુના કે નવા) મોબાઈલ વપરાશકારકે તે મોબાઈલ કોની પાસેથી ખરીદેલ અથવા કોને વેચેલો છે ?? તે જાણવું ખુબ જરૂરી છે. મોબાઈલ ટ્રેકીંગ કરીને અને ગુન્હાનાં મુળ સુધી પહોંચે ત્યારે આવું જાણવા મળે છે કે, મોબાઈલ કોઇ અજાણી વ્યકિતએ આપેલો છે તેથી તપાસમાં કોઈ ફળદાયક હકીકત મળી શકતી નથી. જેથી આ બાબતે કોઇપણ વ્યકિતઓ મોબાઈલ, હેન્ડસેટ વિગેરે ફોટા સાથેના કોઈપણ ઓળખપત્ર વગર લેનાર/ વેચનારની જવાબદારી નક્કી કરવામાં આવતું જાહેરનામું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ બી.એન.ખેર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે.જામનગર જિલ્લામાં આવી પ્રવૃતિઓ અટકાવી શકાય તે માટે જામનગર જિલ્લાના સમગ્ર વિસ્તારમાં આવેલા તમામ જુના કે નવા મોબાઈલ લે- વેચ કરતા દુકાન ધારકોએ તેમના ગ્રાહકો પાસેથી તેમની ઓળખ અંગેનું પૂરું નામ અને સરનામું રજીસ્ટરમાં ફરજીયાત નોંધણી કરાવવા માટે અને આ રજીસ્ટર નીચે જણાવેલી કોલમ વાઈઝ નિભાવવા અંગે જાહેરનામામાં જણાવવામાં આવ્યું છે.ઉપરોક્ત પ્રતિબંધાત્મક હુકમ આગામી તા. 08/01/2024 સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાંનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ફોજદારી અધિનિયમ-1860 ની કલમ- 188 મુજબ સજાને પાત્ર થશે.

જુના કે નવા મોબાઈલ ખરીદતી વખતે વેપારીએ રજીસ્ટરમાં ભરવાની થતી વિગતો

(1) મોબાઈલ ફોનની વિગત/ કંપની/ મોડેલ/ નંબર (2) I. M. E. I. નંબર (3) મોબાઈલ ફોન કોની પાસેથી ખરીદ કરેલ છે તેનું પૂરું નામ, સરનામું અને મોબાઈલ નંબર સાથેની વિગત (4) આઈ. ડી. પૃફની વિગત

જુના કે નવા મોબાઈલ વેચતી વખતે વેપારીએ રજીસ્ટરમાં ભરવાની થતી વિગતો

(1) મોબાઈલ ફોનની વિગત/ કંપની/ મોડેલ/ નંબર (2) I. M. E. I. નંબર (3) મોબાઈલ ફોન કોને વેચેલ છે તેનું પૂરું નામ, સરનામું અને મોબાઈલ નંબર સાથેની વિગત (4) આઈ. ડી. પૃફની વિગત

જામનગરમાં પરપ્રાંતીય ખેતમજૂરોને કામ પર રાખતા પૂર્વે પ્રતિબંધાત્મક હુકમો જાહેર કરાયા

0

જામનગર જિલ્લાના ખેડૂતો માટે પરપ્રાંતીય ખેતમજૂરોને કામ પર રાખતા પૂર્વે પ્રતિબંધાત્મક હુકમો જાહેર કરાયા

દેશ દેવી ન્યુઝ જામનગર તા.16 નવેમ્બર ૨૩ જામનગર  પ્રવર્તમાન સમયમાં મોટા ભાગના ખેડૂતો પોતાની ખેતીવાડીમાં કામ માટે પરપ્રાંતીય ખેતમજૂરો/અન્ય જિલ્લાના લોકોની નિમણુંક કરે છે. આવા પરપ્રાંતીય ખેતમજૂરો જે જગ્યાઓ પર કામ કરે છે, ત્યાં તેઓ અવાર-નવાર આજુબાજુમાં રહેતા લોકોના ઘર અને ધંધાના સ્થળે ચોરી, લૂંટફાટ તેમજ અન્ય ગંભીર પ્રકારના ગુનાઓ કરીને નાસી જાય છે. જેથી લોકોના જાન-માલ અને સંપત્તિ પર જોખમ તોળાઈ રહ્યું છે. આ પરપ્રાંતીય ખેતમજૂરોના માલિકો પાસે તેમના ટૂંકા નામ સિવાય કોઈ માહિતી ન હોવાથી ગુનેગારોને પકડવું ખુબ મુશ્કેલ બની જાય છે.જેથી શહેરમાં કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને લોકોની જિંદગી-સલામતી જળવાઈ રહે તે જરૂરી જણાય છે. તેથી, અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી બી.એન.ખેર, જામનગર દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામામાં જણાવવામાં આવે છે કે, જામનગર જિલ્લામાં કોઈપણ ખેતી વાડીના માલિક પોતાના ખેતરમાં કામ માટે પરપ્રાંતીય મજૂરો, પરપ્રાંતીય ખેતમજૂરો તેમજ બીજા જિલ્લાના લોકોને કામ પર રાખતા પૂર્વે અત્રે દર્શાવેલા નમૂના મુજબના ફોર્મમાં જરૂરી વિગતો અને આધારો સંબંધિત પોલીસ સ્ટેશનને રૂબરૂમાં અથવા ટપાલથી મોકલી આપવાના રહેશે.આ પ્રતિબંધાત્મક હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ-188 મુજબ શિક્ષાને પાત્ર થશે. ઉક્ત જાહેરનામું આગામી તા.08/01/2024 સુધી અમલમાં રહેશે.

ખેતી કામ માટે રાખેલા પરપ્રાંતીય વ્યક્તિની માહિતી માટે જોડવાના થતા આધાર પુરાવાની યાદી

(1) ખેતી કામ માટે રાખેલ વ્યક્તિનું પૂરું નામ, સરનામું, ઉંમર અને ફોટો આઈ.ડી. પ્રૂફની નકલ.

(2) ખેતી કામ માટે રાખેલ વ્યક્તિનું હાલનું રહેણાંકનું સરનામું અને મોબાઈલ નંબર.

(3) તેની સાથે બીજા માણસો રહેતા હોય તો તેનું નામ-સરનામું.

(4) કોઈના મારફતે આવી વ્યક્તિને કામે રાખેલ હોય તો તેવા મધ્યસ્થીનું નામ-સરનામું.

(5) જો ખેતમજુરે અગાઉ કોઈ જગ્યાએ કામ કરેલ હોય તો તેના માલિકનું નામ-સરનામું.

(6) જે ખેતમજુર જેને ત્યાં કામ કરતા હોય તો તેના માલિકનું નામ-સરનામું.

(7) જે ખેતમજુરના સ્થાનિકમાં કોઈ ઓળખીતા વ્યક્તિ રહેતા હોય તો તેના નામ-સરનામાં અને મોબાઈલ નંબર.

(8) ખેતમજુરના વતનનું પૂરું સરનામું, પોલીસ સ્ટેશન અને વતનમાં રહેતા માતા-પિતા અને ભાઈ-બહેનની વિગતો.

(9) જો ખેતમજુર પરિણીત હોય તો તેના પતિ/પત્ની અને સસરાનું સરનામું.

(10) જે વ્યક્તિને કામ પર રાખેલ હોય તેની ઊંચાઈ, દેખાવનું વર્ણન, અભ્યાસ અને ઓળખી શકાય તેવી શારીરિક નિશાની.

(11) ખેતી કામ કરતા મજુરનો તાજેતરનો ફોટો-આ તમામ પૈકી શક્ય હોય તેટલી વિગતો ખેડૂતે જમા કરાવવાની રહેશે.

જામનગર નજીક હાઇવે રક્તરંજિત : BMW અડફેટ દંપતિ ખંડિત

0

જામનગરમાં BMW અડફેટ દંપતિ ખંડિત, પત્નિની હાલત નાજુક

  • જિલ્લા પંચાયત સદસ્ય લગધીરસિંહ જાડેજા 108 માં સાથે બેસી દંપતિને હોસ્પિટલ ખસેડ્યા

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૧૬ નવેમ્બર ૨૩ જામનગર નજીક રામપરના પાટીયા પાસે પુરપાટ આવતી GJ10 DN OOO7 નંબરની BMW કારે બાઈક પર સવાર દંપતિને અડફેટે લેતા દિનેશ દેવરાજભાઈ મકવાણાનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નીપજયું હતું જયારે પાછળ બેઠા તેના પત્ની અનીતાબેન મકવાણાને ગંભીર ઇજા થતા તાત્કાલીક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા બનાવની જાણતા પગલે સગા, સ્નેહીઓના ટોળા હોસ્પિટલ ખાતે ઉમટી પડ્યા હતા જેના પગલે પોલીસ હોસ્પિટલ ખાતે દોડી જઈ પુરતો બંદોબસ્ત ગોઠવી દીધો હતોસુત્રોમાંથી જાણવા મળતી માહિતી મુજબ જામનગરના નજીક બાણુગાર રામપર વચ્ચે પુરપાટ ઝડપે આવતી લકઝરી BMW કારે બાઈકને ફુટબોલ કરતા બાઇક પર સવાર દેવરાજભાઈ મકવાણાનું ઘટનાસ્થળે મોત થયું હતું જયારે તેમના પત્નીને માથાના ભાગે ગંભીર ઇજા થઇ હતી તેવામાં પોતાની વાડીએથી પરત ફરતા જિલ્લા પંચાયત સદસ્ય લગધીરસિંહ જાડેજાએ અકસ્માતમાં ભોગ બનનાર દંપતિની મદદે દોડી જઈ લોહીલુહાણ દંપતિને 108 માં પોતે સાથે બેસી જામનગર હોસ્પિટલ ખાતે લઇ આવેલ અને તાત્કાલિક સારવાર અપાવેલ જ્યા મૃતકના પત્નીની હાલત નાજુક ગણાવાઈ રહી છે.સમગ્ર અકસ્માત નજરે જોનાર લોકોનું કહેવું એવું હતું કે ગાડીની હાઇ સ્પીડ હતી અને અન્યનો પણ ભોગ લઈ લેત હાલતો પોલિસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. જ્યારે કાર ચાલક ગુલમામદ જુમાભાઈ સાટી ઉર્ફ રાજાની અટકાયત કરી છે.આ અકસ્માતે અમદાવાદમાં બનેલ અકસ્માતની ઘટના તાજી કરાવી દીધી હતી.

જામનગર દિગ્વિજય પ્લોટમાં ‘ગલી દાદા’ એ ધિંગાણું ખેલ્યું : ત્રણ ઇજાગ્રસ્ત

0

જામનગરમાં દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં ધનતેરસના દિવસે હુમલાની ઘટનાથી ભારે દોડધામ

  • જૂની અદાવત નું મનદુઃખ રાખીને ત્રણ યુવાનો પર ચાર શખ્સો નો હુમલો: સિટી-એ ડિવિઝનનો પોલીસ કાફલો દોડતો થયો
  • આરોપી :- વિશાલપુરી જીતેન્દ્રપુરી ગોસ્વામી, ધર્મેન્દ્રસિંહ ભીખુભા, મિલન માધવજીભાઈ અને અમિત ઉર્ફે અનિયો

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૧, નવેમ્બર ૨૩ જામનગરમાં દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં સીસીટીવી કેમેરા લગાડવા જેવી બાબતનું મન દુઃખ રાખીને ત્રણ યુવાનો પર ચાર શખ્સોએ લોખંડના પાઇપ અને સોડાબાટલી ના ઘા કરી ને હુમલો કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઈ છે. આ બનાવ પછી સીટી એ. ડિવિઝનનો પોલીસ કાફલો દોડતો થયો હતો.જામનગર શહેરના દિગ્વિજય પ્લોટ ૫૮ વિસ્તારમાં જૂની અદાવત કારણભૂત રાખી ને ત્રણ લોકો પર હુમલો થયો હતો.જે ઘટના ની જાણ થતા સિટી-એ ડિવિઝન સર્વેલન્સ સ્કવોડ ના પીએસઆઇ બી.એસ.વાળા સહિત સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી ગયા.જે હુમલામાં ઈજાગ્રસ્ત મહાવીરસિંહ ભીખુભા રાઠોડ (ઉ.વ.૧૯), રણજીતસિંહ કનુભા સોઢા (ઉ.વ.૨૭) અને અર્જુનસિંહ સતુભા જાડેજા (ઉ.વ.૧૯) ને તાત્કાલિક સારવાર અર્થે જી.જી.હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.પોલીસ કાફ્લો ઘટના સ્થળે દોડી ગયો હતો, અને સમગ્ર વિસ્તારને કોર્ડન કર્યો હતો. હુમલામાં ઇજાગ્રસ્ત બનેલા મહાવીર સિંહ રાઠોડ ની ફરિયાદના આધારે વિશાલપુરી જીતેન્દ્રપુરી ગોસ્વામી, ધર્મેન્દ્ર સિંહ ભીખુભા, મિલન માધવજીભાઈ અને અમિત ઉર્ફે અનિયો વગેરે ચાર શખ્સો સામે સીસીટીવી કેમેરા લગાડવા જેવી સામાન્ય બાબતમાં તકરાર કરી લોખંડના પાઇપ અને સોડા બાટલી ના ઘા કર્યા ની ફરિયા પોલીસમાં નોંધાવાઇ છે. ચારેય હુમલાખોરો ભાગી છુટ્યા હોવાથી પોલીસ તેઓને શોધી રહી છે.

error: Copying and use of the content of the website is considered as illegal activity.