Sunday, October 18, 2026
Home Blog Page 232

જામનગર “ગોલ્ડન સીટીમાં “ભાઈને મારા ખાતા જોઈ બહેન બની રણચંડી : જુવો મારામારીનો VIDEO

0

ગોલ્ડન સીટીમાં ભાઈને મારા ખાતા જોઈ બહેન બની રણચંડી

  • મહાજન યુવાને પૈસા ગૂગલ-પે કર્યા બાદ મહિલાએ પરત કરવાની ના પાડતા મામલો બિચક્યો
  • જાહેર રોડ પર ૩કલાક સુધી તમાસો ચાલ્યો : લોકો મધસ્થી બનતા મામલો ગરમાયો

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૧૯ એપ્રિલ ૨૩  જામનગર શહેરના શરૂ સેકસન પાછળ આવેલ ગોલ્ડન સીટી પાસે જાહેર રોડ પર પૈસાની લેતી-દેતી બાબતે યુવાન અને મહિલા વચ્ચે ડખ્ખો થયો હતો તેમાં મહિલાએ ઉશ્કેરાઈ જઈ યુવાનને માથામાં પથ્થરનો ‘ ઘા ઝીંકી દેતા યુવાન લોહી લુહાણ થઈ ગયો હતો તેવામાં વણિક યુવાને તેની બહેનને બોલાવી લેતા ભાઈને લોહી-લુહાણ હાલતમાં જોતા બહેન પીતો છટકી ગયો ભાવુક થઈ મોચ્ચો સંભાળી લીધો હોય તેમ આડેહાથ લીધી હતી જેમાં બે મહિલા વચ્ચેની લડાઇ થઇ ગઇ હતી. રસ્તે ચાલતા રાહદારીઓએ મફતની મજા માણી હતી.

પૈસા આપનાર વણિકની બહેને સામાવાળી મહિલા પાસે પૈસા પાછા આપી દેવાની માંગ કરતા મામલો ઉગ્ર બન્યો હતો અને જોત જોતામાં લોકોના ટોળા એકઠા થયા હતા તેવામાં વાત વધુ વણસી જતા મહિલાઓ વચ્ચે છુટા હાથની મારામારી સર્જાય હતી બેફામ ગાળોની રમઝટ વચ્ચે 108 આવી જતા ધાયલ યુવાનને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો હાલ તો આ મુદ્દો જામનગરમાં ટોક એન્ડ ટાઉન બન્યો છે અને મામલો પોલિસ મથકે પહોંચ્યો છે.પોલીસ દ્વારા ફરિયાદની તજવીજ હાથ ધરાય છે.

જામજોધપુર પંથકમાં વધુ એક ‘લુટેરી દુલ્હન’નો બનાવ : રાણી રફુચક્કર

0

જામજોધપુર પંથકમાં વધુ એક ‘લુટેરી દુલ્હન’ નો બનાવ

  • બગધરાના યુવાન સાથે રૂા.1.70 લાખમાં લગ્ન કર્યા બાદ નાગપુરની દુલ્હન ફરાર, છૂટાછેડા આપવાની ધમકી આપી વધુ 30,000 માંગ્યા : 6 સામે પોલીસ ફરિયાદ

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૧૯ એપ્રિલ ૨૩ : જામજોધપુર તાલુકાના બગધરા ગામમાં રહેતા અને છૂટક વેપાર કરતા સુભાસભાઈ ભગવાનજીભાઈ કોટડીયા કે જેને લગ્ન કરવા હોવાથી તેણે જામજોધપુર તાલુકાના મોટી ગામના દંપત્તિ અલૂબેન ઇશાકભાઇ ઘોઘા, અને ઇશાકભાઈ ગુલમામદભાઈ ઘોઘા, ઉપરાંત કચ્છ ના બરાઈ ગામના દંપત્તિ રિયાબેન અજયભાઈ સોઢા અને અજય ભીખુભાઈ સોઢા સાથે રૂપિયા એક લાખ 70 હજાર માં સોદો કર્યો હતો, અને મહારાષ્ટ્ર રાજ્યના નાગપુરની રાણીબેન વિજયભાઈ ગાયકવાડ સાથે 30.11.2022 ના દિવસે લગ્ન કર્યા હતા.

જે રકમ ચૂકવીને લગ્ન કરીને પોતાના ઘેર લાવ્યા પછી એકાએક રાણીબેન રફુચક્કર થઈ ગઈ હતી, અને તેની તપાસમાં દરમિયાન જાણવા મળ્યું હતું, કે તેણી પરણી હતી, અને તે વાત છુપાવીને તમામ લોકોને રાણીબેન ના બીજા લગ્ન કરાવી દીધા હતા. જે બાબતે અન્ય એક મહિલાએ ધાક ધમકી આપી હતી, અને છૂટાછેડા લેવા માટે દબાણ કરી વધુ 30,000 રૂપિયાની માંગણી કરી હતી.

આખરે સમગ્ર મામલો શેઠવડાળા પોલીસ મથકમાં લઈ જવામાં આવ્યો હતો, અને સુભાષભાઈ ભગવાનજીભાઈ કોટડીયા ની ફરિયાદના આધારે પોલીસે મોટીગોપ ગામના દંપત્તિ અને કચ્છના દંપતિ, ઉપરાંત નાગપુરની ક્ધયા રાણીબેન ગાયકવાડ તથા અન્ય એક અજાણી સ્ત્રી સામે આઇપીસી કલમ 406,494 અને 114 મુજબ ગુનો નોંધ્યો છે, અને તમામ આરોપીઓને પકડવા માટે દોડધામ શરૂ કરી છે.

જામનગરમાં એકલવાયા જીવનથી કંટાળી મોચી પ્રૌઢે આયખું ટુંકાવ્યું.

0

જામનગરમાં એકલવાયા જીવનથી કંટાળી પ્રૌઢે આયખું ટુંકાવ્યું.

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૧૯ એપ્રિલ ૨૩ : જામનગર શહેરના સુભાષ શાકમાર્કેટ નજીક આવેલા મોચીસારમાં રહેતાં પ્રૌઢે મંગળવારે સાંજે તેના ઘરે કોઇ કારણસર જિંદગીથી કંટાળીને ચૂંદડી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી. બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં સુભાષ શાકમાર્કેટ પાસે આવેલી મોચીસારમાં રામ મંદિર નજીક રહેતાં જગદીશ લતીલાલભાઈ સરવૈયા (ઉ.વ.57) નામના એકલવાયુ જીવન જીવતા પ્રૌઢે મંગળવારે સાંજે તેના ઘરે છતના હુકમાં ચૂંદડી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. ત્યારબાદ ઘટનાની જાણ કરાતા 108 એમ્બ્યુલન્સની ટીમ બનાવ સ્થળે આવી પહોંચી હતી અને તપાસ હાથ ધરતાં પ્રૌઢનું મોત નિપજ્યાનું જાહેર કર્યુ હતું.

આ અંગેની જાણ થતા મૃતકના ભત્રીજા એડવોકેટ ગીરીશ સરવૈયા સ્થળ પર આવી પહોંચ્યા હતાં અને ઘટનાની જાણ કરાતા પોલીસ કાફલો બનવાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

જામનગરમાં દલીત યુવાનનો મોબાઈલ- ચાવી જૂંટવી કર્યો અપમાનીત : જુવો VIDEO

0

જામનગરના દલીત યુવાનને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યાનો STના સિક્યોરીટી ઓફિસર. કિશોર રાદડિયા સામે આક્ષેપ

  • ઘરની ધોરાજી : બેડના ટોલ નાકા પાસેનો બનાવ : મોબાઇલ અને કારની ચાવી જુટવી લીધા : દલીત આગેવાનો SP કચેરી દોડી ગયા
  • નામ પુછયા બાદ કિશોર રાદડીયા અપમાન જનક શબ્દો બોલ્યા : વિજય પિંગળ
  • ગાડીની ચાવી અને મોબાઇલ ફોન ‘ન’ જૂટવી તો ચાલક ભાગી જાય : કિશોર શદડીયા ( સિક્યોરીટી ઓફિસર ST વિભાગ)
  • જો ST ના સીક્યોરીટી ઓફિસર કિશોર રાદડીયા વિરુદ્ધ ફરિયાદ નહી નોંધાય ‘તો ગાંધી ચીંધ્યા માર્ગ જવાની ફરજ પડશે : હેમત વાધેલા (એડવોકેટ) – દલીત અગ્રણી

દેશ દેવી ન્યુઝ નેટવર્ક- તા.૧૭ એપ્રિલ ૨૩ જામનગર જામનગરમાં વધુ એક વખત એક સામાન્ય નાગરિક ઉપર ‘સરકારી બાબુ’ દ્વારા અત્યાચાર ગુજાર્યાનો મામલો સામે આવ્યો છે. જેમાં એસ.ટી.વિભાગના એક અધિકારીએ દલીત  યુવાન કે જે મહેનત-ઇમાનદારીથી પોતાનું કામ કરી રહ્યો છે તેને કોઇ કારણ વગર માર મારીને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યાની રાવ જીલ્લા પોલીસવડાને કરવામાં આવી છે અને આ બનાવની રજૂઆત છેક મુખ્યમંત્રી સુધી પણ કરવામાં આવી છે.અને જો ન્યાય નહી મળે તો કોર્ટમાં ચીમકી ઉચ્ચારતા ભારે ચકચાર મચી છે.

દેશ દેવી ન્યુઝે એસ.ટી વિભાગના  સિક્યોરીટી ઓફિસર કિશોર રાદડીયા સાથેની વાત ચીતમાં રાદડીયાએ જણાવ્યું કે મોબાઇલ કે ગાડીની ચાવી “ન”  જૂંટવી ‘તો ડ્રાઇવર ગાડી લઈને ભાગી જાય, હાલતો  ઇકો ગાડી ચલાવી પેટીયું રડતા દલિત યુવાનની વેદનાભરી ફરિયાદને લઈ શહેરભરમાં સારી એવી ચર્ચા જાગી છે. બીજી બાજુ રાદડીયાના ત્રાસને લઈ ડ્રાઈવરોમાં ભારે રોષ ફાટી નિકળ્યો છે.

આ બનાવ અંગેની વધુ જાણવા મળતી વિગત મુજબ, જામનગરના નાગનાથ ગેઇટ નજીક આવેલ મહેશ્ર્વરી વાસમાં રહેતા વિજય રામજીભાઇ પીંગળ નામના 23 વર્ષીય યુવાન ઇકો કાર (જીજે-10 ટીવી-1366) નું ડ્રાઈવીંગ કરી પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત તા.13-3-2023ના રોજ વિજયભાઇ રીલાયન્સ સુધી જવાની વર્ધી હોય ત્યારે તેઓ ત્યાં જવા નિકળ્યા હતા ત્યારે તેઓ બપોરના 12-15 કલાક આસપાસ બેડ ટોલનાકા પાસે પહોંચેલ ત્યાં તેઓએ ગાડી ધીમી કરી, અચાનક એક વ્યક્તિ તેમની પાસે આવી પહોંચીને ને તેને પુછેલ કે ‘તારૂ નામ શું છે’ જેથી વિજયભાઇએ તે વ્યક્તિને નામ જણાવેલ, પછી તે વ્યક્તિએ પૂછ્યું કે તમે કેવા છો? તો વિજયભાઇએ જવાબ આપ્યો કે અમે દલિત (વણકર) છીએ. બાદમાં તેઓએ પુછેલ કે ‘ગાડી પેસેન્જરમાં ચલાવશ’ તો વિજયભાઇએ ના પાડેલ અને કહ્યું કે ગાડી ખાલી છે. આ ઉપરાંત વિજયે પૂછેલ કે સાહેબ તમે કોણ છો? તો સામાવાળા વ્યક્તિએ ખરાબ રીતે વ્યવહાર કરીને તેને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરતા શબ્દો કહીને કહેલ કે ‘તારે કાંઇ પંચાત કરવાની જરૂર નથી, હું તારો એસ.ટી.નો મોટો સાહેબ છું’, બાદમાં ફરી તે વ્યક્તિએ ફરી એ યુવાનને મનફાવે તેવી ગાળો કાઢી અને ઇકો કારમાંથી ચાવી કાઢી લીધેલ, ત્યારે વિજયભાઇએ તે વ્યક્તિને કહેલ કે…લો સાહેબ મારા શેઠ સાથે વાત કરી લો…તો એસ.ટી.વાળા સાહેબે (કિશોર એચ.રાદડીયા) તેનો મોબાઇલ ઝુંટવી લીધો અને ગાડીની ચાવી અને મોબાઇલ તેના સુમો કારની સીટ ઉપર રાખી દીધા.

આ બનાવ વખતે એક પોલીસ કર્મી પણ ત્યાં દૂર ઉભા હતા, અને બાદમાં અડધી કલાક મને ઉભો રાખેલ હતો પછી મને મોબાઇલ પરત આપવાનું કરતા વિજયભાઇએ તે વ્યક્તિને કહેલ કે ‘મારે હવે કાયદેસરની કાર્યવાહી કરવી છે જેથી તેઓએ મોબાઇલ પરત લીધો ન હતો. આ વાત સાંભળીને એસ.ટી.વાળા સાહેબ (કે.એચ.રાદડીયા) અચાનક વધુ ઉશ્કેરાઇ ગયા અને ફરીને વિજયને તેઓે જ્ઞાતિ પ્રત્યે હડધુત કરતા શબ્દો અને ગાળો કાઢી અને કહ્યું તારાથી થાય તે કરી લેજે અને બાદમાં ઇકો ગાડી તેઓે સીક્કા પોલીસ સ્ટેશને લઇ ગયેલ અને ત્યાં પોલીસ સાથે વાતચીત કરેલ અને ગાડી સીક્કા પોલીસ સ્ટેશને રાખી દીધેલ અને મેમો આપેલ.

અને આ એસ.ટી.વાળા સાહેબ પાસે તેમનો મોબાઇલ (લુંટેલો) હોય અને વિજયભાઇ એટલા ભણેલા ન હોય પણ બાદમાં મેમોમાં શું લખ્યું છે તે વાંચતા જાણવા મળેલ કે, મેમો આપનાર પોલીસ કે સાહેદ આપનાર પોલીસ ત્યાં હાજર ન હતા અને તેઓને આપેલ મેમોમાં નોંધ પણ છે કે, મોબાઇલ એસ.ટી.ના સાહેબ કે.એચ.રાદડીયા પાસે છે, પરંતુ ખરી હકીકતે અમારો મોબાઇલ એ સાહેબે લુંટી લીધો હતો જેનો મોબાઇલ વીડીયો પણ વિજયભાઇ પાસે છે.

ઉપરોકત્ત વિગતે વિજયભાઇ સાથે જ્ઞાતિ પ્રત્યે હડધુત કરી ગાળો કાઢી અને મોબાઇલ જુટવી લીધા અંગે યોગ્ય કાર્યવાહી માટે એસ.ટી.ના કે.એચ.રાદડીયા સામે યોગ્ય અને કાયદેસરની કાર્યવાહી થાય તે માટે જામનગર જીલ્લા પોલીસવડા સમક્ષ રજૂઆત કરી છે આ ઉપરાંત આ રજૂઆતની નકલ તેઓએ મુખ્યમંત્રી, રાજયપાલ, ગૃહરાજયમંત્રી, ડીવાએસપી એસ.સી.-એસ.ટી. સેલ તેમજ લાંચ રૂશ્વત અધિકારી-જામનગરને પણ કરી છે. જો ન્યાય નહીં  મળેતો  કોર્ટમાં જવાની ફરજ પડશે તેમ પ્રમુખ જિલ્લા દલીત સમાજ કિરીટભાઈ પરમાર તથા પરેશભાઈ વાઘેલા (બિલ્ડર્સ) ની યાદીમાં જણાવ્યું છે.

જાનનગર ક્રિકેટ સટ્ટામાં ”રીંકીત શાહ, ભદ્રેશ નાગડા” સહિત 3 બુકીના નામ ખૂલ્યા

0

જામનગરમાં ક્રિકેટના સટ્ટામાં વધુ બે પકડાયા
જનતા ફાટક વિસ્તારમાં પાનની દુકાન પર પોલીસ ત્રાટકી: પૂછપરછમાં ત્રણ શખ્સોના નામ ખૂલ્યા

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૧૭ એપ્રિલ ૨૩ : જામનગરના સીટી સી. ડિવિઝનના પોલીસ સ્ટાફે પ્રથમ દરોડો જનતા ફાટક પાસે આવેલી એક પાનની દુકાનેથી જાહેરમાં મોબાઈલ ફોન મારફતે આઈ.પી.એલ. ની ક્રિકેટ મેચ પર આઈ.ડી. ના લાઇવ સ્કોર પર ક્રિકેટના રનફેરનો જુગાર રમી રહેલો ભાવીક ઉર્ફે મુન્નો જયસુખલાલ દોઢિયા નામનો વેપારી પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો, જેની પાસેથી રૂપિયા 10,310 ની રોકડ રકમ અને મોબાઈલ ફોન સહિત રૂપિયા 40,000 ની માલમતા કબજે કરી છે.

પોલીસ પૂછપરછ દરમિયાન પોતે જામનગરના જ અન્ય બે બુકીઓ રીંકીત શાહ અને ભદ્રેશ નાગડા પાસે ક્રિકેટના સોદાની કપાત કરતો હોવાથી તે બંનેને ફરારી જાહેર કરી તેઓની શોધખોળ હાથ ધરી છે.

આ ઉપરાંત ક્રિકેટના સટ્ટા અંગેનો બીજો દરોડો આર્ય સમાજ વિસ્તારમાં પાડવામાં આવ્યો હતો. જયાંથી જાહેરમાં મોબાઇલની એપ્લિકેશન મારફતે આઈ.પી.એલ. ની મેચ પર ક્રિકેટનો સટ્ટો રમી રહેલા હિતેશ નટવરલાલ બારમેડા નામના વેપારીને પોલીસે ઝડપી લીધો છે, અને તેની પાસેથી રૂપિયા 2,250 ની રોકડ રકમને મોબાઇલ ફોન રૂપિયા 7,510 ની માલમતા કબજે કરી છે. પોલીસની પૂછપરછ દરમિયાન પોતે જામનગરના મોદીનોવાડો વિસ્તારમાં રહેતા હર્ષદ ઉર્ફે લિંગો મુંજાલ નામના શખ્સ પાસેથી ક્રિકેટના સોદાની કપાત કરતો હોવાથી પોલીસે તેને ફરારી જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.

જામનગરના એમ્યુઝમેન્ટ પાર્ક વિસ્તારમાંથી ચેઈનની ચીલઝડપ આચરનાર તસ્કર ઝડપાયો

0

જામનગરના એમ્યુઝમેન્ટ પાર્ક વિસ્તારમાંથી ચેઈનની ચીલઝડપ આચરનાર તસ્કર ઝડપાયો

દેશ દેવી ન્યુઝ તા.૧૭ એપ્રિલ ૨૩ જામનગર: જામનગરના એમ્યુઝમેન્ટ પાર્ક વિસ્તારમાંથી સોનાના ચેઈનની ચીલઝડપમાં સંડોવાયેલા તસ્કરને શંકાસ્પદ બાઈક સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ અંગેની વિગત મુજબ, જામનગર શહરેના એમ્યુઝમેન્ટ પાર્ક વિસ્તારમાંથી સોનાના ચેઈનની ચીલઝડપમાં સંડોવાયેલા બાઈક સવાર અંગેના સીસીટીવી ફુટેજના આધારે હેકો હર્ષદ પરમાર, હોમદેવસિંહ જાડેજા, પો.કો. મહેન્દ્રસિંહ જાડેજા, વિપુલ સોનગરા, ખીમશી ડાંગરને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી પીઆઈ પી.એલ. વાઘેલા, એન.એ. ચાવડા, પીએસઆઈ વી.બી.બરબસીયા, હેકો ફેઝલભાઈ ચાવડા, જાવેદભાઈ વજગોળ, પ્રદિપસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ ચુડાસમા, પોકો મહેન્દ્રસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, વિપુલભાઈ સોનાગરા, ખીમશીભાઈ ડાંગર, હરદીપભાઈ બારડ, યુવરાજસિંહ જાડેજા સહિતના સ્ટાફે મયુરનગર વામ્બે આવાસથી સાતનાલા જવાના વિસ્તારમાં વોચ ગોઠવી બાતમી મુજબના બાઈક સવારને આંતરીને તલાસી લેતા આશિષ ધીરુ રાઠોડ નામના શખ્સના કબ્જામાંથી રૂા.45000 ની કિંમતનો આઠ ગ્રામનો સોનાનો ઢાળિયો અને રૂા.30000 ની કિંમતી જીજે-10-ડીજી-6823 નંબરનું બાઈક કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Как зарегистрироваться на Вавада новичку пошагово



Регистрация на Вавада для новичков пошаговая инструкция


Как зарегистрироваться на Вавада новичку пошагово

Начните с внимательной подготовки: устройте доступ к интернету и спокойное место, где вас никто не отвлечет. Вам потребуется актуальная информация, включая адрес электронной почты и предпочтительный пароль. Рекомендуется выбирать уникальный пароль, комбинируя буквы, цифры и символы для повышения безопасности вашего аккаунта.

Перейдите на сайт вавада и найдите кнопку для создания нового профиля. После этого откроется форма, куда нужно ввести свои данные. Убедитесь в точности введенных данных, так как они понадобятся при последующей верификации. Запомните, что в обязательном порядке нужно указать верный возраст, так как это требование платформы.

После завершения заполнения формы, проверьте все поля внимательно перед окончательной отправкой. Важно также ознакомиться с условиями и правилами, так как их соблюдение гарантирует комфортное и безопасное использование платформы. После создания аккаунта, вам необходимо подтвердить электронную почту, перейдя по ссылке, которую вы получите на указанный адрес.

Создание учетной записи на сайте Вавада

Первый шаг – посетите официальный сайт. На главной странице найдите кнопку или ссылку, которая ведет к формированию профиля. Это позволит начать процесс без лишних усилий.

Заполнение анкеты

Вакантные поля требуют указания личной информации. Основное внимание обратите на следующие сведения:

  • Электронная почта – используйте действующий адрес, так как он станет средством для связи и подтверждения.
  • Пароль – создайте надежный пароль, сочетающий буквы, цифры и специальные символы.
  • Имя и фамилия – вводите данные, которые легко запомнить, чтобы не возникло недоразумений.

Подтверждение личности

После заполнения анкеты вам нужно пройти процедуру верификации. Откроется окно для проверки электронного адреса. Найдите письмо от платформы и перейдите по ссылке, чтобы завершить этот этап.

После выполнения всех шагов, увлекательный мир азартных игр станет доступен для изучения. Вытяните максимум из возможностей, которые предлагает платформа, и наслаждайтесь игрой. Не забывайте о мерах безопасности и ответственности при ставках!

Подтверждение личности и активация аккаунта

Чтобы подтвердить свою личность, вам необходимо предоставить определенные документы. Чаще всего запрашиваются копия паспорта, водительских прав или другого удостоверения личности. Убедитесь, что выбранный вами документ четкий и читаемый, чтобы избежать задержек в процессе проверки.

После успешной загрузки необходимых файлов вы получите уведомление о том, что ваша заявка на активацию аккаунта рассматривается. Обычно этот процесс занимает от нескольких часов до суток. Сохраняйте терпение и не переживайте, если ответ не поступил моментально.

При положительном решении на ваш электронный адрес придет сообщение с подтверждением успешной активации. В этом письме будут указаны все данные о вашем аккаунте, а также рекомендации по первым шагам в азартных играх. Важно внимательно ознакомьтесь с этой информацией, чтобы избежать недоразумений.

Если возникли проблемы с загрузкой документов или активацией, свяжитесь со службой поддержки. Специалисты помогут вам разобраться в ситуации и подскажут, какие шаги предпринять дальше. Не забывайте указывать всю необходимую информацию, чтобы ускорить решение вашей проблемы.

Первый вход в игровой аккаунт и установка лимитов

Для начала, войдите в свой игровой профиль, используя указанные при создании учетной записи данные. После успешной авторизации вы окажетесь на главной странице платформы. Обратите внимание на разделы с играми и акциями, чтобы ознакомиться с тем, что предлагает портал.

Настройка лимитов – важный шаг при игре на деньги. Перейдите в раздел «Кабинет» или «Настройки», где можно установить максимальные ставки и временные ограничения. Это поможет контролировать свои расходы и время, проведенное на сайте. Для наилучшего опыта рекомендуется установить реалистичные лимиты, что позволит насладиться игрой без лишнего стресса.


જામનગર INS વાલપુરા ખાતે બાળકોના લાભાર્થે સામાજિક સેવા કાર્યકમ યોજાયો

0

આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત INS વાલસુરા અને સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના સહયોગથી જામનગરમાં સાંસદ પૂનમબેન માડમના અધ્યક્ષસ્થાને વિશિષ્ટ બાળકોના લાભાર્થે સામાજિક સેવા કાર્યકમ યોજાયો

  • “પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ આપેલો ‘વસુધૈવ કુટુંબકમ’ નો સંદશો ‘NWAA’ સંસ્થાના માધ્યમથી ચરિતાર્થ થતાં જોયો છે’’ : સાંસદ પૂનમબેન માડમ

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૧૬ એપ્રિલ ૨૩ આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે સમગ્ર દેશમાં આઝાદીના 75 વર્ષની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ઉપલક્ષે જામનગરમાં INS વાલસુરા, નેવી વેલફેર એન્ડ વેલનેસ એસોસિયેશન (NWAA- નવા) અને સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ, રાજ્ય સરકારના સહયોગથી ધન્વંતરિ ઓડિટોરિયમ, ઇટરા ખાતે સામાજિક સેવા કાર્યકમ યોજાયો હતો. સાંસદ પૂનમબેન માડમના અધ્યક્ષસ્થાને શહેરના વિશિષ્ટ બાળકો એટલે કે દિવ્યાંગ અને મનોદિવ્યાંગ બાળકોના લાભાર્થે અને તેમને સહાય- સાધનો પૂરા પાડવાના હેતુસર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં પ્રાસંગિક ઉદ્બોધન દરમિયાન સાંસદ એ જણાવ્યું હતું કે, નેવી વેલફેર એન્ડ વેલનેસ એસોસિયેશન (NWAA) ના માધ્યમથી દેશભરમાં વિશિષ્ટ બાળકો માટે સોશિયલ આઉટરીચ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. સંસ્થાના વડા શ્રીમતી કલા હરી કુમારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ આપેલો ‘વસુધૈવ કુટુંબકમ’ નો સંદશો ખરા અર્થમાં સાર્થક કર્યો છે. રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયના સહયોગથી દિવ્યાંગ બાળકોનું જીવન સરળ બને તે માટે અનેક પ્રકારથી સહાય- સાધનો ઉપલબ્ધ બન્યા છે. સાંસદએ આવા ઉત્તમ કાર્યક્રમના આયોજન બદલ સંસ્થાના વદ શ્રીમતી કલાહરી કુમાર અને INS વાલસુરાના અધિકારીશ્રીઓને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા.

કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને નૃત્યથી કરાઇ હતી. ત્યારબાદ સાંસદ શ્રી અને મંચસ્થ મહેમાનોના હસ્તે જામનગર અંધજન તાલીમ કેન્દ્રના 3 લાભાર્થીઓને હાર્મોનિયમ, 70% થી ઓછી દ્રશ્યશક્તિ ધરાવતા બાળકોને સ્માર્ટ વિઝન ગ્લાસીસ, 20 શ્રવણમંદ લાભાર્થીઓને હિયરિંગ એઇડ્સ એટલે કે શ્રવણયંત્ર, ઓમ ટ્રેનિંગ સેન્ટરના 40 બાળકોને બેગ અને ટીશર્ટ, 20 લાભાર્થીઓને વ્હીલચેર, 30 લાભાર્થીઓને ટ્રાઈસિકલ તેમજ 30 વિધાર્થીઓને મલ્ટી સેન્સરી એજયુકેશન કીટ એટલે કે સંવેદનાત્મક પદ્ધતિ શિક્ષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ઉપરોક્ત સમારોહમાં મેયર , ભૂતપૂર્વ સૈન્ય અધિકારી પરમીંદર કુમાર, NWAA પ્રેસિડેન્ટ શ્રીમતી કલા હરી કુમાર, NWAA વાઇઝ પ્રેસિડેન્ટ શ્રીમતી ઝરીન, સભ્ય શ્રીમતી લાબોની રૉય, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી એમ. આર. પટેલ, INS વાલસુરાના અધિકારીગણ અને કર્મચારીઓ, બહોળી સંખ્યામાં લાભાર્થીઓ, દિવ્યાંગ બાળકો અને તેમના વાલીગણ ઉપસ્થિત રહ્યા હતા

જામનગર એરફોર્સ ખાતે ‘સંરક્ષણ મંત્રી’ રાજનાથસિંહનું સ્વાગત કરતા મહાનુભાવો

સંરક્ષણ મંત્રી રાજનાથસિંહનું જામનગર એરફોર્સ ખાતે સ્વાગત કરતા મહાનુભાવો

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૧૭ એપ્રિલ ૨૩  સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ ગીર સોમનાથમાં આયોજિત સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર છે. ત્યારે જામનગર એરફોર્સ ખાતે તેમનું આગમન થતાં મહાનુભાવો દ્વારા તેમનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું, સંરક્ષણ મંત્રીના સ્વાગતમાં અધિક નિવાસી કલેકટર બી.એન.ખેર, જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલું, કર્નલ રજાવત અને એર કમાન્ડો આનંદ સોઢી સહભાગી બન્યા હતા.

ઉલ્લેખનીય છે કે, તમિલનાડુમાં સ્થાયી થયેલા મૂળ સૌરાષ્ટ્રના તમિલ ભાઈ બહેનોને પોતાની માતૃભૂમિ સાથેનું સંગમ કરાવવાના હેતુથી યોજાનાર સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમમાં તમિલ ભાઈ-બહેનોને પુનઃ સૌરાષ્ટ્ર સાથે જોડવા “સૌરાષ્ટ્ર તમિલ સંગમ” કાર્યક્રમ આગામી ૧૭ થી૩૦ એપ્રિલ સુધી ગુજરાતમાં યોજાશે. તમિલ ભાઈ-બહેનો સૌરાષ્ટ્ર વાસીઓનો મુખ્ય કાર્યક્રમ સોમનાથ ખાતે યોજાશે અને ત્યારબાદ તમામ તમિલ યાત્રીઓ ગુજરાત ભ્રમણમાં જોડાશે.

Vavada зеркало казино доступ без ограничений



Vavada зеркало казино доступ без ограничений 2026


Vavada зеркало казино доступ без ограничений

Подобрать качественную платформу для азартных игр – задача не из легких, но есть способы обойти все преграды. Наиболее верным решением будет адрес с vavada официальный сайт, который предлагает непревзойденный пользовательский опыт. Здесь геймеры найдут массу интересного, от популярных слотов до захватывающих настольных игр.

Важно знать, что доступ к платформе может меняться, и для преодоления блокировок стоит иметь ситуацию под контролем. Используя актуальные ссылки, вы сможете попасть на любимые игры в любое время. Следите за изменениями и всегда будьте в курсе новых решений, предоставляемых оператором, чтобы не пропустить выгодные предложения и акции.

Новая волна бонусов и акций постоянно обновляется, так что ставьте цели и наигрывайте на максимальные ставки. Лучшая тренировка для удачи обеспечит яркие эмоции и, возможно, дополнительные выигрыши. Пробуйте, экспериментируйте и оставайтесь в выигрыше, создавая свои собственные уникальные стратегии.

Как найти актуальное зеркало Vavada для обхода блокировок

Чтобы получить доступ к актуальной версии платформы, рекомендуется регулярно проверять официальные ресурсы, такие как социальные сети и страницы в мессенджерах. Размещение ссылок на новые адреса часто осуществляется именно там, что позволяет быстро находить рабочие варианты. Следите за новостями и объявлениями, чтобы не потерять актуальную информацию.

Использование специализированных форумов

Форумы и онлайн-сообщества, посвященные азартным играм, являются отличным источником информации. Пользователи делятся свежими ссылками и обменивались опытом обхода блокировок. Найдите тематические площадки, где активно обсуждают подобные вопросы – вы сможете получить полезные рекомендации и советы от опытных игроков.

Проверка на специализированных сайтах

Кроме того, для поиска актуальных адресов полезно обратиться к сайтам, которые следят за изменениями в доступе к игровым платформам. Они обычно публикуют свежие ссылки и варианты обхода, а также обеспечивают безопасность. Обратите внимание на отзывы о таких ресурсах, чтобы удостовериться в их надежности и достоверности предоставляемой информации.

Способ поиска Описание
Официальные источники Проверка социальных сетей и мессенджеров для получения актуальных ссылок.
Форумы Обсуждения на тематических площадках, обмен опытом между игроками.
Специализированные сайты Ресурсы, отслеживающие изменения и публикующие свежие адреса.

Инструкция по регистрации и входу через зеркало Vavada

Для начала регистрации потребуется перейти по актуальной ссылке. После загрузки страницы найдите кнопку «Регистрация» и нажмите на неё. Вам будет предложено заполнить форму с личными данными: имя, электронная почта и пароль. Введите запрашиваемую информацию точно, чтобы избежать проблем при будущих операциях.

После успешной отправки заявки вы получите на почту письмо с подтверждением. Откройте его и следуйте инструкции для активации профиля. Запомните, что иногда сообщения могут попадать в папку «Спам». Если подтверждения нет, проверьте там или повторите попытку.

  • Важный шаг – настройка безопасности. Рекомендуется включить двухфакторную аутентификацию, если такая опция доступна. Это добавит уровень защиты вашему аккаунту.
  • После завершения всех действий, вернитесь на сайт и выберите кнопку «Вход». Укажите электронную почту и пароль. Если возникли сложности с входом, воспользуйтесь функцией восстановления пароля.

Теперь вы готовы к игровому процессу. Изучите доступные разделы, выберите интересующие вас слоты или игры. Помните о правилах ответственной игры и контролируйте свои ставки.

Безопасность игр и транзакций на зеркале казино Vavada

Защита данных пользователей

Честность игр и ответственность

Обратите внимание на наличие лицензии у платформы. Это гарантирует, что алгоритмы игр проходят регулярные проверки на честность. Кроме того, ответственные букмекерские конторы имеют механизмы для контроля игровых привычек пользователей. Установка лимитов на ставки и время игры поможет избежать нежелательных последствий и сделает ваш досуг более безопасным.


error: Copying and use of the content of the website is considered as illegal activity.