જામનગર : નંદધામ સોસાયટીના કોમન પ્લોટમાં દબાણ બાબતે PMO ઓફિસના સુચનાને નેવે મુકે આરોપીને બચાવવા થતી કાર્યવાહી
-
નંદધામ સોસાયટીના કોમન પ્લોટમાં દબાણ કરના આરોપીને બચાવવા તંત્ર પર કોનુ દબાણ ?
-
સોસાયટી ધારકોએ ઘંટ વગાડી તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો
દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૬ ઓક્ટોબર ૨૫ જામનગરમાં પ્રમાણી સ્કૂલ સામેના વિસ્તારમાં આવેલી નંદધામ સોસાયટી જેમા ૫૪ પ્લોટ તથા કોમન પ્લોટનો સમાવેસ થાય છે. આ સોસાયટી જામનગર મહાનગર પાલીકા ધ્વાર ટાઉન પ્લાનીંગ શાખા ધ્વારા તેનો લે-આઉટ પ્લાન મંજુર કરવામા આવેલ છે. જે સોસાયટી રહેણાક હેતુ માટે મંજુર થયેલ છે.અમો નંઠધામ સોસાયટી એસોસિયેશન ના ઓથોરીટી લેટર ધ્વારા ઓથોરાઈઝ કરવામાં આવેલ છે. જેના આધારે હાલની આ ફરીયાદ કરીએ છીએ. નંદધામ સોસાયટી એસોસિયેશન જામનગર માં રજી. નં. ૬૫૪૮ થી નોંધાયેલ છે. આ નંઠધામ સોસાયટી જે રેવન્યુ સર્વે ને. ૧૮૮૮/૩/૨પૈકી, આ જગ્યા જામગનર કલેકટર ધ્વાશ જમન-૨-બી.ખે.૨જી, ૧૯/૨૦૦૦થી ખેતીની જમીન રહેણાંક હેતુ માટે બિનખેતીમાં ફેરવવામા આવેલ જેનો લે-આઉટ પ્લાન જામગનર મહાનગરપાલિકા ધ્વારા રહેણાંક હેતુ માટે ૧ થી ૫૪ પ્લોટ તથા કોમન પ્લોટ લે-આઉટ પ્લોટ મુજબ ફેરવવામાં આવેલ છે. આરહેણાંક પ્લોટમાં તમામ પ્લોટ ધારકો ધ્વાશ પોતાના મકાન બનાવી આ ય થી ૫૪ પ્લોટ ધારકો ધ્વાર આ જગ્યાને નંઠધામ સોસાયટી એસોસિયેશન બિન તેને રજી. નંબર ૫૪૮ થી રજીસ્ટ્રર પાસે નોંધાવેલ છે. નંદધામ સોસાયટી વારા હાલ અને સોસાયટીના વકીલ તરીકે નિમેલ છે. અને હાલની આ ફરિયાદ કરવામાં અમોને ઓથોરાઇઝ કરવામાં આવેલ છે. આ જગ્યા વોર્ડ ૧૫-સી સીટી સર્વે નંબર ૧૧૮૩/૫/૫૫ થી નોંધાયેલ છે. જે સોયટીના સાર્વજનિક કોમન પ્લોટ નોંધાયેલ છે. જેનું ક્ષેત્રફળ ૫૧૬.૪૩ થાય છે.
આ સોસાયટીની કોમન પ્લોટની જગ્યા પર અસામાજીક તત્તો ધ્વારા કબ્જો કરી તેના પર બાંધકામ કરવામા આવેલ અને આ બાંધકામ કરી આદ્યોગીક માટે ભાડે આપી તેના પર આવક વસુલ કરે છે. તે બાબતે સોસાયટી ધારકો ધ્વારા અનેકોવાર રજુઆતો સમક્ષ ઓથોરીટી તથા ત્યાના કોર્પોરેટર તથા ત્યાના એમ.એલ.એસ સમક્ષ રૂબરૂ મળી આ અંગેની જાણકારી આપવામા આવેલ તેમજ આ અંગે કોઈ નિકાલ લાવવા રજુઆતો કરવામાં આવેલ હતી પરંતુ સતા પક્ષના ચુટાઈ આવેલ વ્યકતીઓ ધ્વારા ખોટા આશ્વાસનો આપવામાં આવેલ હતા અને આ બાબતે કોઈ કાર્યવાહી કરવામા ન આવતા સોસાયટી ધ્વારા નંદધામ સોસાયટીના એસોસિયેશનમા કાયદાકીય કામગીરી માટે વકિલ પ્રતિક આર જોષીની નિમણૂક કરવામા આવેલ હતી. જેમના ધ્વારા સોસાયટીના કોમન પ્લોટ કાયદાકીય કામગીરી કરવા તથા તેબાબતની ફરીયાદ દાખલ કરવા તેમને ઓથોરીટી લેટર આપવામા આવેલ છે. આ સોસાયટી’ના વકીલ પી.આર.જોષી ધ્વારા આ બાબતે જામનગર મહાનગર પાલીકામાં અરજી અહેવાલ કરાવેલ જે મુજબ જામનગર મહાનગર પાલીકા ધ્વારા શો-કોઝ નોટીસ જે ધી જી.પી.એમ.સી એકટ ૧૯૪૯ (૧) અન્વયે દબાણ કરનારને આ જગ્યાના આધારો બતાવવા માટે નોટીસ પાઠવવામાં આવેલ હતી.
પરંતુ દબાણ કરનાર ધ્વારા કોઈ રજુ આતો કરવામા આવેલ નહી. તેમજ આ દબાણ દુર કરવામા આવેલ નહીં તેથી સોસાયટીના વકીલ પી.આર. જોષી ધ્વારા આ બાબતે સરકારશ્રીમા લેન્ડગ્રેબિંગ એકટ હેઠળની તારીખ : ૨૦-૦૬-૨૦૨૫ના રોજ ઓન લાઈન ફરીયાદ કરવામા આવેલ હતી. જે ફરીયાદ થયા બાદ લાંબા સમય સુધી પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ ન હતી. આ બાબતે વકીલ દ્વારા તપાસ કરતા આ અસામાજીક તત્નો ધ્વારા જે દબાણ કરી તેના પર રકમની વસુલાત કરવામા આવતી હતી. આથી આરોપીઓ તથા સત્તા પક્ષોના ચુટાઈ આવેલ પ્રતીનીધીઓની સાથે સાંઠ-ગાઠ કરી આ ફરીયાદની કામગીરી ધીમી કરવામા આવેલ છે. જે બાબતે વકીલ ધ્વારા રજુઆતો કરવાથી આ લેન્ડગ્રેબિંગ ફરીયાદ તળે તપાસ માટે સીટી સર્વે સુપ્રિન્ટેન્ડેન્ટ-ર જામનગરની કચેરી ધ્વારા ફરીયાદી તથા આ દબાણ ધારકો ને આ અરજીના તપાસની કામગીરમાં તારીખ : ૪-૦૯-૨૫ના ૫:૦૦ કલાકે જવાબ તથા આધાર પુરાવા સાથે હાજર થવા માટે નોટીસ આપવામા આવેલ હતી.
આ તમામ માહિતી બહાર આવતા નંદધામ સોસાયટીના ધારકો ધ્વારા જામનગર મહાનગર પાલિકાના કમિશનર સાહેબ સમક્ષ રૂબરૂમા તારીખ : ૦૧-૧૦-૨૦૨૫ના રોજ આવેદન આપવામા આવેલ છે. જેની સાથે દબાણ કરના અસામાજીક વ્યકતીઓ ધ્વારા રજુ કરવામ આવેલ કાગળો પુરાવામા આપવામા આવેલ હતા. જે પુરાવાઓ ધ્યાને લય જામનગર મહાનગર પાલિકાના કમિશ્નર સાહેબ ધ્વારા તારીખ : ૦૩/૧૦/૨૦૨૫ ના રોજ જેએમસી./ટી.પી.ઓ/બી./૨૯/૨૬૦(૨)-નોટીસ//વો.નં.-/૧૧૮૮/૨૦૨૫-૨૬થી ધી.જી.પી.એમ.સી. એકટ ૧૯૪૯ ની કલમ ૨૬૦ (૨) હેઠળ નોટીસ લગાવવામા આવેલ છે. જે મુજબ સ્પષ્ટ થાય છે. કે આ કોમન પ્લેટમા દબાણ છે. તેમ છતાં આરોપીઓને બચાવવા માટે લેન્ડગ્રેબિંગની ફરીયાદને આગળ વધારવામાં આવતી નથી અને આરોપીની અટક ન થાય તે માટેના પ્રયત્નો થઈ રહેલ છે.
આ લેન્ડગ્રેબિંગની જે ફરીયાદ તારીખ: ૨૦-૦૬-૨૦૨૫ કરવામા આવેલ છે. આ ફરીયાદની કોઈ કાર્યવાહી આગળ ન વધતા આ બાબતે પ્રધાન મંત્રી ઓન લાઈ પોર્ટલ જે PMOPG.GOV.IN પર આ બાબતે અંગેની કાર્યવાહી કરવા માટે તારીખ : ૦૬-૦૯-૨૦૨૫ના રોજ ફરીયાદ કવામાં આવેલ હતી. જે મુજબ પ્રધાન પંત્રીના પોર્ટલ પરથી ગુજરાતના પ્રીન્સીપાલ સેકરેટીરી હિરેન સુકલને આ તપાસ આપવામા આવેલ જે તેમના પોર્ટલના સ્ટેટસમા દર્શાવે છે. આ બાબતે તેમની તપાસ મા કોઈ કાર્યવાહી થયેલ નથી અને તેમના આ પોર્ટલ પર જાણકારી આપવામાં અવોલ છે. કે આ પોર્ટલની કાર્યવાહી બંધ કરવામા આવેલ છે.તેમજ રીમાર્કમા જણાવેલ છે. કે એલ.આર.સી. શાખાના તા. ૧૮-૦૮-૨૦રપાના પત્રની નકલ સામેલ રાખેલ છે. જે મુજબ આ બાબતની તમામ માહિતી જામનગર નિવાસી અધિક કલેકટરના પ્રત્ર નંબર : એલઆરસી/પીજી પોર્ટલ/૧૩૩૯૦૧/૨૦૨૫ થી તેમની જાણમા છે.
જે પીજી પોર્ટલ (પ્રધાન મંત્રી ઓન લાઈન ફરીયાદ પોર્ટલ) જે PMOPG.GOV.IN થી ચાલે છે. જેના ધ્વારા આ ફરીયાદ બાબતે આવેલ પત્ર મુજબ તપાસ અહેવાલ કરવા જણાવેલ છે. જે મુજબ અમો ફરીયાદી નંદધામ સોસાયટી તરફે ફરીયાદીને કોઈ જાણ કે આ તપાસ આગળ વધારવામા આવેલ નથી. જે પત્ર મુજબ નકલ રવાના મદદનીશ કલેકટરશ્રી જામનગર શહેરને જણાવેલ છે કે, “અરજદારશ્રી ધ્વારા ઉપરોકત બાબતે કરવામાં આવેલ અરજી આ સહ સામેલ છે. જે અરજી અન્વયે નિયમોનુસાર કાર્યવાહી થવા વિનંતી છે.” આમ છતાં આજ દિન સુધી આ લેન્ડગ્રેબિંગની ફરીયાદની કાર્યવાહી આગળ વધેલ નથી કે આરોપીઓ પર કોઈ એફ.આઈ.આર કરવાની તજવીજ કરવામા આવેલ નથી. આમ નંદધામ સોસાયટીના તમામ સોસાયટી ધારકો ધ્વારા આ અંગે અને કો રજુ આત કરવા છતાં કોઈ પગલા ભરવામા આવેલ નથી. જે સરકમારશ્રીના પ્રતીનીધીઓ ધ્વારા જે કાયદા મુજબની જાહેરાતો કરવામા આવે જે પણ લોકોને અસામાજીક તત્વો ધ્વારા હેરાન પરેસાન કે તેમની જમીન દબાણ કરવામા આવસે તેમને સરકારશ્રી ધ્વારા છોડવામાં નહી આવે. પરંતુ આ કિસામા સરકારશ્રીના અધીકારીઓ તથા ચુટાયેલા પક્ષના પ્રતીનીધીઓ ધ્વારા દબાણ કરનારના રક્ષણ માટે હાલની કામગીરીને અટકાવવાનો પયત્ન કરી રહેલે.
જે બાબતે આજ રોજ જામનગર કલેકટર તથા નાયબ કલેકટરને અરજી આપવામા આવેલ છે. તેમજ આજ રોજ નંદધામ સોસાયટીના તમા રહેવાસીઓ કલેકટર કચેરીએ ઉપસ્થિત રહી કોરોના સમયે કોરોના ને ભગાડવા જે ઘંટ નાદ કરવામાં આવેલ તેમજ આજરોજ સરકારને આ કાર્યવાહી કરવા ઘંટનાદ કરી જગાડવાની કાર્યવાહી કરવામા આવેદન સાથે ઘંટનાદ કરવામા આવેલ છે. તેમજ હજુ પણ આરોપીઓ વિરૂધ્ધ કોઈ પગલા લેવામા નહીં આવે તો નંદધામના તમામ રહેવાસીઓ ગાંધી ચીધા માર્ગે કાર્યવાહી કરવાની જરૂર પડશે. જેની નોંધ લેસો.