જામનગરના ગુલાબનગર માથી એક સગીરાનું અપરણ : મોરબીના શખ્સ સામે ફરીયાદ

0
6176

જામનગરના ગુલાબ નગર વિસ્તારમાંથી એક સગીરાનું અપહરણ : મોરબીના શખ્સ સામે ફરિયાદ : મદદગારીમાં બે ના નામ ખુલ્યા

દેશ દેવી ન્યુઝ  જામનગર તા ૧૦ઓક્ટોબર ૨૫, જામનગરના ગુલાબ નગર વિસ્તારમાંથી તાજેતરમાં એક સગીરાનું અપહરણ થઈ ગયું હતું, જેને ઉઠાવી જવા અંગે મોરબીમાં રહેતા મોહિતગીરી હરેશગીરી ગોસ્વામી નામના શખ્સ સામે સગીરાની માતા દ્વારા સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઇ છે.પોલીસ ફરિયાદમાં સગીરાને ઉઠાવી જવામાં મદદગારી કરવા અંગે મોહિત ના પિતા હરેશગીરી ગોસ્વામી ઉપરાંત કોઈ ગુલાબગીરી ગોસ્વામીએ પણ મદદ કરી હોવાથી તેઓ સામે પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પી એસ આઇ એમ વી મોઢવાડિયા સમગ્ર મામલામાં તપાસ ચલાવી રહ્યા છે.